________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શચિ
૭૦૧
શૂન્ય
શુચિ (વિ.)સ્વચ્છ,નિર્ભેળ, શુદ્ધ, પવિત્ર clean, unmixedpure, sacred (સ્ત્રી) સ્વચ્છતા, 8., cleanliness, purity, sacredness: -તા,(સ્ત્રી.)-ત્ત્વ, (ન) શુચિ, purity, etc. શુદ્ધ, (વિ.) સ્વચ્છ, નિર્ભેળ; clean, un
mixed (૨)પવિત્ર; sacred (૩) દોષરહિત, defectless, faultless: (૪) ચારિત્રવાન; morally sound, chaste: (4) sesarea; blotless, stainless: (al.) Ult; consciousness: () Hid; awareness. શુદ્ધિ, (સ્ત્રી) વિશુદ્ધીકરણ; purification: (૨) સ્વચ્છતા, પવિત્રતા; cleanliness, purity, sacredness (૩) ભાન, જાગૃતિ; consciousness, awareness, awakening: – કરણ, (ન) શુદ્ધિ. શુની, (સ્ત્રી) કૂતરી; a bitch. શુભ, (વિ.) કલ્યાણકારક, મંગલકારક; aus- picious, good, leading to prosperity or progress (ન) કલ્યાણ, welfare, prosperity –ચિતક, શુભ- +
છક, (વિ.) હિતેચ્છું; well-wishing (૨) સહાનુભૂતિવાળું; sympathetic: શુભેચ્છા, (સ્ત્રી.) “કલ્યાણ થાઓ' એવી ઈચ્છા; a well-wishing: (૨) સહાનુભૂતિ; sympathy.
[bright. શુભ, (વિ.) સફેદ; white: (૨) ઉજજવળ; શુમાર, (૫)અંદાજ અડસટ્ટો; a rough estimate, approximation (૨) ગણતરી, 1624104; a reckoning, a calculation. શુમારે, (અ) અંદાજે, આશરે; approxi
mately, roughly. શુક, (સ્ત્રી) કિંમત, મૂલ્ય: price: (૨)
ભાડું; rent: (૩) જકાત, કર; a toll, a custom duty, a tax: (૪) લવાજમ; subscription: (1) ERA; dowry: (૬) કન્યાનું વરપક્ષે ચૂકવવાનું મૂલ્ય; the price of a bride to be paid by the bridegroom's side. શુશ્રષા, (સ્ત્રી) તહેનાત, સેવાચાકરી; attendance, services (૨) આજ્ઞાંક્તિ
પણું, તાબેદારી; obedience:(૩) પૂજ્યભાવે કરેલી સેવા; services rendered with a sense of worship: (૪) પરોણાગત; hospitality. [wind-instrument. સુષિર, (ન.) ફૂંકીને વગાડવાનું વાવ; a શુષ્ક, (વિ.) સૂકું; dry: (૨) ચીમળાયેલું;
withered: (૩) ફીક; palc: (૪) લૂખું, રૂક્ષ, paleple; void of juice, cream, pith or lubrication (4) Gra;dull,tedious:
ના, (સ્ત્રી.) dryness, dullness, etc. શુ, સ, શ, (સ.) વિ) (પ્રશ્નાર્થ) કર્યું, કયા પ્રકારનું ; (interrogative) which,
of what type ? શુડ, (૫) શુડા, (સ્ત્રી) જુઓ સૂઢ. સુય, (વિ.) (અનિશ્ચિતાર્થ) શું; what (indefinite). (સ્ત્રી) ભંડણ; sow. શુકર, (૫) ભૂંડ; a pig or hog કરી,
સઢ, (વિ.) જુએ સૂનમૂન. શૂદ્ર, (૫) સૌથી નીચા વર્ણને માણસ; person of lowest social class: () હલકી જ્ઞાતિનો કે સેવકવર્ગનો માણસ; a member of a low caste or of the servant class. શુધ, (સ્ત્રી) શુદ્ધિ, ભાન, જાગૃતિ; consciousness, awareness, awakening: -અધ, (સ્ત્રી) સમજ; understanding. ન, (સ્ત્રી) મીંડું, સંપૂર્ણ અભાવ; zero, cipher, non-existence, nothingness: -કાર, (પુ.) સંપૂર્ણ નીરવતા; complete stillness or silence: (?) નિજનતા, ઉજ્જડતા; desolation:-મૂન,
(16.) P046; stunned, stupefied. શૂન્ય, (વિ.) ભાવ કે અસ્તિત્વરહિત, non
existent: (?) miell; empty, vacant: (૩) બેશુદ્ધ, unconscious: (૪) (સમાસને અંતે)–થી રહિત, વિનાનું; (at the end of compounds) devoid of, not having or possessing: (ન) મીંડું; zero, cipher: (2) 246419; non-existence:(૩)અવકાશ, ખાલીપણું; vacuum,
For Private and Personal Use Only