________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ્લેષ
વિશ્લેષ, વિશ્લેષણ, (ન.) અલગ કે છૂટુ પડવુ કે પાડવું તે; a disjoining, a separation: (૨) પૃથક્કરણ, મૂળ કે ઘટક દ્રવ્યાને છૂટાં પાડવાં તે; analysis. વિશ્વ, (ન.) બ્રહ્માંડ, સષ્ટિ, દુનિયા; the universe, the creation, the world: (વિ.) સમગ્ર; whole, entire: (૨) જુએ વિરાટ: -કર્મા, (પુ.) દેવેાના શિલ્પશાસ્ત્રી; the divine architect: (૨) પરમેશ્વર, God: (૩) સુતાર; a carpenter: -વિદ્યાલય, (ન.) વિદ્યાપીઠ; a university. વિશ્વ‘ભર, (વિ.) પ્રાણીમાત્રનુ પાષણ કરનાર; nourishing or feeding all living beings: (૨) સર્વવ્યાપી; omnipresent: (પુ.) ભગવાન વિષ્ણુ; Lord Vishnu. વિશ્વભરા, (વ.) (સ્રી.) (પ્રાણીમાત્રનુ પેાષણ કરનારી) પૃથ્વી; the earth (nourishing all living beings). વિશ્વાસ, (પુ.) ભરેસેા, વિશ્ર્વંભ; trust, confidence, faithઃ (૨) ખાતરી, પ્રતીતિ; assurance, reliance: “ધાત, (પુ.) દગાબાજી, ભરાસે રહેલાને દગો દેવા તે; fraud, breach of trust, betrayal, faithlessness: -ધાતી, (વિ.) (પુ.) વિશ્વાસઘાત કરનાર; a betrayer, a treacherous personઃ વિશ્વાસુ, -પાત્ર, (વિ.) ભાસે રાખવા લાયક, ખાતરીવાળું, આધાર રાખી શકાય એવું; trustworthy, reliable, faithful. વિષ, (ન.) ઝેર; poison, venom વિષણુ, (વિ.) વ્યધિત, ખિન્ન, ઉદાસ; afflicted, dejected, sad: (૨) નિસ્તેજ, ફીક્; lustreless, pale. [a cobra. વિષધર, (પુ.) સાપ, નાગ; a serpent, વિષમ, (વિ.) (કદ, વગેરે) અસમાન; (of size) unequal: (૨) અસમતલ, સપાટ નહિ એવું; not level, not flat: (૩) મુશ્કેલ, કપરું; difficult, tough, hard: (૪) પ્રતિકૂળ; adverse, unfavourable: (૫) અસહ્વ; unbearable: (૬)પ્રાણધાતક,
૬૮૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
વિસર્જન
fatal, deadly; (૭) ભયંકર; terrible: (૮) (સંખ્યા) એકી; (of number)odd. વિષય, (પુ.) બુદ્ધિગમ્ય પદાર્થ; a perceivable object: (૨) ભાગ્ય પદાર્થ; an object of enjoyment: (૩) વિલાસ, જાતીય સુખ; sexual enjoyment: (૪) અભ્યાસ, ચર્ચા, વગેરેનાં ખાખત કે વસ્તુ; a subject: (૫) સાહિત્યકૃતિનું વસ્તુ; subject-matter of a literary piece: (૬) મુદ્દો; a point: (૭) હેતુ, ધ્યેય; aim, object: (૮) પ્રદેશ, દેશ; a region, a country: -ભોગ, (પુ.) જાતીય સુખ; sexual pleasure or enjoyment: -વાસના, (સ્ક્રી.) જાતીય સુખ માટેની કામના; passion for sexual enjoyment: સુખ, (ન.) વિષયભાગ: વિષયી, (વિ.) કામાતુર; passionate, sensual વિષયાંતર, (ન.) અસંબદ્ધ વિષય પર ઊતરી જવું તે; digression.
વિષાદ, (પુ.) ખિન્નતા, દિલગીરી, ખે; dejection, grief, sadness:(૨)નિરાશા; disappointment, despair.
the matter of.
વિષુવરેખા, (સ્રી.) વિષુવવૃત્ત, (ન.) જુઓ મધ્યરેખા, મધ્યટના પેઢામાં વિષે, (અ.) ના સંબંધમાં; about, in [dung. વિષ્ટા, (સ્રી.) મળ, છાણુ; excrement, વિષ્ટિ, (શ્રી.) વાટાઘાટે; negotiations. વિષ્ણુ, (પુ.) પ્રાણીમાત્રનુ પાષણ કરનાર ઈશ્વરનું સ્વરૂપ; Lord Vishnu who nourishes all living beings: (૨) ત્રણ મુખ્ય દેવામાંના એક; one of the three chief gods: (વિ.) જુએ વિભુ. વિસગ, (પુ.) (સંસ્કૃત ભાષામાં) ‘હકાર’ જેવા ઉચ્ચાર માટેનુ, એ ઊસા બિંદુવાળું (:)ચિહ્ન; the sign (:) (in Sanskrit language) denoting an aspirant pronunciation: (ર) ત્યાગ, વૈરાગ્ય, abandonment, renunciation. વિસર્જન, (ન.) દૂર કરવું કે છેડી દેવુ' તે;