________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિવા
www.kobatirth.org
fot
reverse. [burrow: (૧) ગુřા; a cave. વિયર, (ન.) છિદ્ર, ; a hole, a વિવરણ, (ન.) વિવેચન, ટીકા, સમજૂતી;criticism, interpretation, commentary. વિષત, (પુ.) ખોટા ખ્યાલ, ભ્રમ; a false notion, an illusion: (૧) રૂપાંતર, પસ્વિન, ફેરફાર; transformation, change: (૩) વતુ વાકાર ગતિ; circular motion, whirling.
વિવશ, (વિ.) ગભરાયેલ', વ્યાકુળ; confounded, puzzled, excited and unstable: (૧) લાચાર, પરાધીન; helpless, dependent. વિવસ્વાન, (પુ.) સૂચ; the sun. વિવાદ, (પુ.) ચર્ચા, discussion, deliberations (૨) ચર્ચાસ્પદ્મ ખાખત; a controversy: (૩) તકરાર, કજિયા; a dispute, a quarrels “ગ્રસ્ત, (વિ.) તકરારી, વાંધામાં પડેă; disputed: વિવાદાસ્પદ, (વિ.) ચર્ચાસ્પદ, અનિશ્ચિત; controversial. uncertain, undeci[(૨) લગ્ન; marriage. વિવાહ, (પુ.) વેવિશાળ; betrothal: વિવિધ, (વિ.) ઘણાં પ્રકારનુ, ભિન્નભિન્ન પ્રકાનુ; various, diverse, assorted: તા, (સ્રી.) વૈવિધ્ય; variety, diversity. વિવૃત, (વિ.) ખુલ્લ”, ઉધાડું; open, uncovered, bear: (૨) વિસ્તૃત; extensive: (૩) સ્પષ્ટ; clear.
ded.
વિવેક, (પુ.) સારાસારની સમજણ; discrimination, discretion: (૧)સભ્યતા, સંસ્કારિતા; politeness, culture: (૩) વાજશરમ, લા; modesty: (૪) શિષ્ટાચાર; etiquette: -બુદ્ધિ (સી.) જુ વિવેક, (૫): વિવેકી, (વિ ) સમજુ, સભ્ય, '.; discreet, polite, modest, etc. વિવેચક, (વિ.) (પુ.) વિવેચન કરનાર; a critic, a commentator, an expounder: વિવેચન, (ન.) ટીકા, સ્પષ્ટીકરણ, વિગતવાર સમજૂતી; criticism, commentary, expounding, detailed
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્રામ
interpretation વિવેચના,(.)વિવેચન વિશદ, (વિ.) શુદ્ધ, નિમ'ળ; clean, unmixed, pure: (૧) સ્પષ્ટ, સહેલ; distinct, clear, easy:-તા, (સી.) નિમ ળતા, સ્પષ્ટતા; purity, clarity. વિશાખા, (ન.) સેાળમુ નક્ષત્ર; the six
teenth constellation.
વિશારદ,(વિ.)(પુ.)તજ્જ્ઞ,નિષ્ણાત; a wellversed or expert mans (૨) વિદ્વાન, પંડિત; a learned man, a scholar. વિશાલ, વિશાળ, (વિ.) કદાવર, બહુ માટુ, વિસ્તાર પામેલું; huge, very large, extensive, vast. વિશિષ્ટ, (વિ.) અસાધારણ ગુણા કે લક્ષણેાવાળુ'; peculiar, remarkable: (૨) ધ્યાન ખેંચે એવું; conspicuous: (૩) અસાધારણ, અદ્ભુત; extraordinary, wonderful:-તા, (સ્રી.) અસાધારણપણું, ખાસિયત; peculiarity, speciality. વિશુદ્ધ, (વિ.) નિર્મળ, પવિત્ર; clean, unmixed, pure, sacred: તા, વિશુદ્ધિ, (સી.) નમ ળતા, પવિત્રતા; purity, વિશે, (અ.) જુએ વિષે. [sacredness. વિશેષ, (વિ.) વધારાનું; additional: (૨) ખાસ, વિશિષ્ટ; special, peculiar: (૩) અસાધારણ; extraordinary. વિશેષ, (ન.) (વ્યાકરણ) નામનાં ગુણ કે સંખ્યાસૂચક શબ્દ;(gram.)an adjective. વિશેષત:, (અ) ખાસ કરીને, મુખ્યત્વે; especially, particularly, chiefly. વિશેષતા, (સી.) જુએ વિશિષ્ટતાઃ (૨) તફાવત; difference: (૩) ઉત્કૃષ્ટતા; excellence.
For Private and Personal Use Only
વિશ્ર’ભ, (પુ.) ભરેસા, વિશ્વાસ; trust, confidence: (૨) ખાનગી વાત, રહસ્ય; a secret, a mystery. વિશ્વાસ, (પુ.) આરામ, વિસામે; rest, repose, a pause: (૧) આરામગૃહ; a rest-house, a resting place:વિશ્રાંતિ, (સી.) જુઓ વિશ્ચાસ (!).