________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીની
મુખત્યાર
મીની, (સ્ત્રી) જુઓ મીની મીનો, (૫) જુઓ મીનાકારી. મીમાંસા, (સ્ત્રી) વિગતવાર, ઊંડા વિવેચન કે તપાસ; detailed, deep criticism, survey or examination: (૨) પૂર્વ કે ઉત્તર મીમાંસા; one of the two treatises on Vedant philosophy. મીમાંસક, (પુ.) કુશળ વિવેચક; an expert critic: (2) 479anl; a philosopher. મીર,(પુ.)અમીર; a lord, a nobleman. મીરાસ, (૫) વારસ: legacy, heritage મીલન, (ન.) બીડવું, બંધ કરવું તે; a
shutting or closing up. મીચવું, (સ. ક્રિ.) બીડવું, બંધ કરવું; to shut or close.
ચામણાં,(ન. બ, વ, જુઓ મિચામણું. મીજ, (સ્ત્રી) (ન) બિયને ગર; kernal. મીંડલી, મીંડળી, (સ્ત્રી) કપાળ પર રાખેલી
સ્ત્રીના વાળની લટ; a braid of a woman's hair spread on the forehead. મહુ, (ન) બિંદુ, ટ૫કું; a dot, a pointed mark, a cypher: (2) 2472; nought, nothing, a zero. (of fruit. મીંઢળ, (ન) એક પ્રકારનું ફળ, a kind મઢી, મીંઢી આવળ, (સ્ત્રી) ઔષધ તરીકે વપરાતી એક વનસ્પતિ, સેનામુખી; a kind
of herb, senna. મીંઠુ, (વિ.) ખંધુ ઓછાબોલું અને મુત્સદી;
conceited, reserved and shrewd. મીંદડી, (સ્ત્રી) જુઓ મીનડી સંકટો, (૫) એક પ્રકારનું રેશમી વસ્ત્ર;
a kind of silken garment મુકદ્દમ, (પુ.) જુએ મુકાદમ. મુકદમો, (!) અદાલતી દા; a law or
court-suit, a case મુકમ્મલ, (વિ) સંપૂર્ણ, નિર્બળ; com
plete, upm xed. મુકરદમ, (કું.) જુએ અકાદમ. મુકરર, (વિ) નક્કી કરેલું, નિશ્ચિત; fixed, settled, determined.
મુકાદમ, (૫) કોઈ પણ કામગીરી કે ખાતાને વડો કે દેખરેખ રાખનાર; a head or supervisor of a department or undertaking મુકાદમી,(સ્ત્રી) મુકાદમની ફરજો અને કામગીરી. મુકાબલો, (૫) સરખામણી, ઉપમા; a comparison, a simile: (૨) પ્રતિ
સ્પધીઓ, ઈ. નું મિલન; an encounter. મુકામ, (કું) રહેઠાણ; an abode, a dwelling place: (૨) ઉતારે, પડાવ; a sojourn, a camping, a camp, a traveller's halt. મુકુટ, (પુ) જુએ મુગટ. મુકુર, (પુ.) અરીસ, દર્પણ; a mirror,
a looking glass. [bud. મુકુલ, (ન) ખીલતી કળી; a blossorning સુદ,(૫)ભગવાન વિષ્ણુ; Lord Vishnu મુકકર, (વિ.) જુએ મુકરર: (અ.) અલબત્ત, ચેકસ, જરૂર; of course, certainly. મકકાટવુ, (. ક્રિ.) ખૂબ મુક્કા મારવા to
fist severely. મુકકી, (સ્ત્રી) મુકકો, (૫) મુઠ્ઠીથી કરેલો
પ્રહાર, ગડદે a fist-blow. મુક્ત, (વિ.) સ્વતંત્ર, છૂટું, અંકુશ કે બંધન
Prosa; free, unbound, uncontrolled: (૨) મુક્તિ કે મોક્ષ પામેલું; rescued, freed, having attained salvation –ક, (ન.) અર્થગંભીર સ્વતંત્ર શ્લોક; a meaningful independent stanza or verse. મુક્તા, મુક્તાફલ, મુક્તાફળ, (ન.) મેતી; a pearl –વલિ, વલી, વળિ,-વળી, (સ્ત્રી) -હાર, (૫) a pearl necklace. મુક્તિ, (સ્ત્રી)સ્વાતંત્ર્ય, છુટકારે; freedom,
deliverance: (2) 2121; salvation. મુખ, (ન) મોટું, મોthe mouth મુખત્યાર, (વિ.) સંપૂર્ણ સત્તા ધરાવતું; having absolute power: (?) સ્વતંત્ર અને નિરંકુશ; absolutely free and uncontrolled: (પુ.) સર્વસત્તાધીશ પ્રતિનિધિ કે એલચી: an agent, repre
For Private and Personal Use Only