________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્ર
મિશ્ર, (વિ.) મેળવણી કરેલું; mixed: (૨) ભેળસેળિયું; adulterated:(૩) વિવિધ અને મિશ્રિત; assorted: --A, (ન.) મેળવણી; mixing, blending, mixture: (૨) ભેળસેળ; adulterationઃ -ધાતુ, (સ્રી.) બે અથવા વધારે ધાતુઓના મિશ્રણથી બનેલી ધાતુ; an alloy: મિશ્રિત, (વિ.) મિત્ર. ત્રિષ, (ન.) બહાનું; a pretext; an excuse. સિષ્ટ, (વિ.) મીઠું, મધુર; sweet, sapid: મિષ્ટાન્ન, (ન.) મીઠી, પૌષ્ટિક વાની; sweet or dainty eatable. મિસરી, (સ્રી.) સાકર; sugar-candy. મિસલ, (સ્રી.) રીત, તરેહ; method, mode. મિસાલ, (સ્રી.) છાંત, ઉદાહરણ; an example: (અ.) ની પેઠે કે જેમ; like, in the manner of. [craftsman. મિસ્ત્રી, (પુ.) કરાળ કારીગર; a skilled મિહિર, (પુ.) સૂર્ય†; the sun. સીચવુ, (સ. ક્રિ.) જુએ મીંચવુ'. સીજ, (સ્રી.) જુએ સીંજ
ભીજાન, (ન.) અંદાજ, અનુમાન; an estimate, a guess: (૨) માપ; a measure: સર, (અ.) માપસર; ધેારણસર; in proper measure, moderately. સીટ, (સ્રી.) સ્થિર દૃષ્ટિ; a fixed look. મીટવું, (અ. ક્રિ.) ભૂંસાઈ જવું; to be effaced or erased: (૨) નાશ પામવુ, નાબૂદ થવું; to be destroyed, to cease to exist: (૩) અંત આવે; to end, to terminate: (૪) મવું, સાન્ત થવુ'; to be cured or healed. મીઠડાં, (ન. ખ. વ.) જુઓ ઓવારણાં (૨)વહાલભર્યા આલિંગન;sweetembraces: મીઠ ું, (વિ.) મીઠું; sweet: (૨) વહાલું; dear; beloved: (૩) મીઠું ખાલનારું; sweet-tongued: (ન.) જુઆ મીઠડાં. સીઢપ, (સી.) મીઠાશ, મધુરતા; sweetness: (૨) સારા સ ંબંધ, સુમેળ; good relation, harmony.
પા
મીનાં
મીઠાઈ, (સી.) મીઠી, પૌષ્ટિક વાની; a
r
sweet, wholesome dish eatable: (૨) મીઠાશ; sweetness. મીઠાશ, (સ્રી.) જુઆ મીઠપ. મીઠી, (સ્રી.) ચુંબન; a kiss: (૨) આલિંગન; an embrace: (૩) નિદ્રા; sleep. મીઠું', (વિ.)મધુર, ગળ્યું; sweet: (ન.)નિમક, લવણ; salt. [string of plaited hair. સીડલી, (સ્રી.) વાળની ગૂંથેલી લટ; a મીડું, (ન.) જુ મીંડુ. મીઢળ, (ન.) જુએ મીંઢળ. સીઢી, મીઢીઆવળ, (સ્રી.) જુએ મીંઢી. મીણુ, (અ.) જુએ મીનાં. મીથુ, (ન.) મધપૂડાની અંદરના ચીકણા પદાર્થ; wax: બત્તી, (સ્રી.) મીણમાં વાઢ પરોવીને બનાવેલી બત્તી; a waxcandle. મીયુિ, (વિ.) મીણવાળુ' waxy: (ન.) મી ચડાવેલું કાપડ; wax-cloth, waterproof cloth, etc. મીણો, (પુ.) કૈફ, ના; intoxication: (૨) અમુક ફળા, વગેરેમાં હાતા કૈફી, રી પદાર્થ; a kind of intoxicating poisonous substance found in certain fruits, etc. મીન, (ન.) માછ્યું; a fish: (.) એ નામની બારમી રાશિ; Pisces, the twelfth sign of the Zodiac. સીનડી, (સ્રી.) ખિલાડી; a she-cat મીનહુ', (ન.) બિલાડું; a cat. મીનમેખ, મીનમેષ, (સી.) વિરાધ, વાંધા, હરકત, ખામી; an objection; deficiency: (૨) ફેરફાર; a change, an alteration; (અ.) અપ્રમાણસર રીતે; disproportionately, unevenly. મીનાકારી, (વિ.) કાતરેલી કે પાડેલી ભાતવાળું'; engraved or enamelled: (સી.) કીમતી ધાતુ પરતું કોતરકામ; engraving on precious metals. મીનાં, (અ.) પરાજયના સ્વીકાર કરવા માટેના શબ્દ; a term spoken to signify acceptance of defeat.
a
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only