________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માંજ
માંજરું, (વિ.) ભૂરી આંખેાત્રાળું; grey
eyed.
માંજવુ, (સ. ક્રિ.) વાસણ, વગેરે સાફ કરવું; to cleanse a pot, etc. માર, (પુ.) બિલાડ; a male-cat. માંા,(પુ.) પતંગ ચડાવવા માટેના કાચ પાયેલા મજબૂત દેર; strong string for flying kites seasoned with glass powder. માંડ, (પુ.) શુંભા માટે ગાઠવેલી ઉતરડા;
well arranged series of pots placed one upon the other. માંડણ, (ન.) ટપકાં, તારા, વ.નાં ચાંદલા કે પિયળ; an auspicious mark on or ornamentation of the forehead with shining round small discs. માંડણી, (સ્રી.) ગેાઠવણી; arrangement: (૨) મકાન કે માળની ઊ ંચાઈ; altitude of a building or a storey: (૩) મડાણ; an establishing or establishment. સાંડ, માંડ માંડ, (અ.) મહામહેનતે કે મુશ્કે લીથી; with great trouble or difficulty: (૨) ગમે તે રીતે, જેમ તેમ; by hook or by crook. માંડલિક, (વિ.) મંડળનુ, સામતશાહીનુ; of or pertaining to a group, feudal: (૨) ખડિયુ; (of a ruler, etc.)subordinate, feudalઃ (પુ.) ખાંડિયા રાત્ન કે જમીનદાર; a feudal king or landlord. માંડવ, (સ્રી.) જુએ માંડવી, (૩). માંડવાળ, સ્રી.) જતું કરવું કે માંડી વાળવું તે; a letting off; a writing of; (૨) છૂટછાટ મૂકી કરેલું સમાધાન; a concessional compromise. માંડવી, (સ્રી.) ઘરના બારણા પાસેની ઊંચી બેઠક, a raised seat near a house's dor: (૨) નાના ઝરૂખેız a small balcony: (૩) નવરાત્રિમાં માતાજીના સ્થાનકને મંડપ, platform where goddess's idol is kept during the Navratri festival: (૪) જંકાતનાકુ` કે થાણું'; a custom post
૫૭૯
માંહી
or house: (૫) ખાર, ચૌટુ; a market, a market square.
માંડવું, (સ. ક્રિ.) શરૂ કરવુ, નવેસરથી ચાલ કરવુ; to begin, to start or set moving anew: (૨) નેાંધવુ, લખવું; to note, to wiite down: (૩) ઉધાર નોંધ કરવી; to make a debit entry: (૪) સ્થાપવુ, સ્થાપના કરવી; to set up, to establish: (૫) મૂકવું, રાપવું, ગોઠવવું; to put, to plant, to arrange: (૬) યાજવું; to join, to connect, to plan. માંડવો, (પુ.) જુ મંડપ: (૧) (લોકિક) દીકરી, કન્યા; (colloq.) a daughter. માંદગી, (સી.) બીમારી, રાગ, sickness, disease.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંદલુ, (વિ.) હંમેશાં બીમાર કે રાગગ્રસ્ત; always sick or indisposed: (2) નખળું'; weak.
સાંદું, (વિ.) ખીમાર, રાંગમસ્ત; sick, indisposed: (૨) મ; dull, slow -સાજુ, (વિ.) (ન.) વારંવાર બીમાર પડતું (માણસ); frequently sick (person). માંધાતા, (પુ.) મહાન, પ્રતાપી રાન્ત કે
માણુસ; a great illustrious king
or man.
માંસ, (ન.) શરીરના સાત પદાર્થોમાંના એક; flesh: (૨) ખારાક તરીકે એ પદાર્થ; meat, mutton: પેશી, (સ્રી.) માંસના સ્નાયુ જેવા ચા; tissue: ~લ, (વિ.) પૂરતા માંસવાળું; fleshy: (૨) ભરાવદાર, ન્ત:'; plump, fat. માંસાહાર, (પુ'.) માંસના ખારાક; ment or mutton food or dietઃ માંસાહારી, (વિ.) માંસ ખાનારું; meat or mutton eating, carniverous. માંહી, માંહું, (અ.) અંદર, અંદરની બાજુએ in, insideઃ માંહેલુ,(વિ.)અંદરનુ’, અંદરની બાજુનુ, આંતરિક; internal, inside: માંહોમાંહે, (અ.) અંદરઅંદર, અરસપરસ;
For Private and Personal Use Only