________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું
માંજર
intimation, acquaintance: (૨) ખબર,
HHIRUR; information, news. માહ્યરું (ન.) લગ્નમંડપ, ચેરી; the altar
or square for marriage ceremony. માહ્યાંમાલ, (ન) કન્યાને વળાવતાં અપાતું મીઠાઈ, વગેરેથી ભરેલું માટલું, a pot filled with sweets given to the bride when she leaves for her husband's house after marriage. માળ, (પુ.) મજેલો, મેડ; a storey. માળ, (પુ) ઉજજડ બીડ-પ્રદેશ; a barren
grassland. માળ, (સ્ત્રી) જુઓ માળા: (૨) રેંટિયાનાં બંને ચક્રો પરનાં કેરી કે પટ્ટો; a string or strap on both the wheels of a spinning machine. માળખ, (૧) પત્રો,વગેરે રાખવાનો સળિયો, qk; a rod, etc. for preserviog
papers, etc.: (?) 21; a frame. માળણ, (સ્ત્રી.) ફૂલને વ્યવસાય કરતી સ્ત્રી; a flower-woman, a female gard. ener: (૨) માળીની પત્ની; a gardener's wife: (૩) નસકોરામાં થતી ફોલ્લી; a boil in the nostrils. [tile a roof. માળ, (સ. ક્રિ) છાપરું છાજવું; to માળ, (સ્ત્રી) હાર, હારડે; a garland, a string holding certain things: (૨) જપમાળા; a rosary: (૩) સંકલન, ક્રમિક રચના; a line or series. માળિયુ, (ન) માળ, મેડ; a storey: (૨) જને સામાન રાખવા માટેને છાપરા નીચે નાને માળ; an enclosure under a
roof for storing useless goods, etc. માળી, (૫) ફૂલઝાડ ઉછેરનાર કે ફલોનો
વ્યવસાય કરનારે; a gardener. માળ, (વિ) વડાલ દર્શાવવા કે નિરર્થક રીતે નામની સ થે વપરાતો શબ્દ; a term used either ende iringly cr mean. inglessly with pouns. માળ, (પુ.) પક્ષનું નિવાસસ્થાન; a bird's
nest: (૨) ઘણાં ભાડૂત રહી શકે એવું માળવાળું મોટું મકાન; a big storeyed building occupied by many tenants (૩) ખેતરને માચડા; a platform in માંકડ, (પુ.) જુએ માકડ. [a field. માંકડી, (સ્ત્રી.) ઘંટીના પડને લાકડાનો ખીલે; a wooden nail of a grinding mill: (૨) રવૈયાનો ગેળીમાં બેસાડવાનો ભાગ; the part of a churning stick which keeps its set to the pot: (૨) ઢોરને બાંધવાને દોરડાનો ગાળો; the noose of the rope for tying cattle: () all ખીલા જેવો ભાગ; the nail-like part of a plough: (૫) ભરી ભેંસ; a grey buffalo (૬) એક પ્રકારને ચામડીને રંગ; a kind of skin disease: (૭) ઘોડાનો
એક પ્રકાર; a kind or class of horse: (૮) માંકડાની માદા જુએ માંકડું:-કૂકડી, (સ્ત્રી.) એક પ્રકારનું તીડ જેવું જીવડું; a kind of grasshopper માંકડું, (ન.) લાલ મેઢાવાળું વાંદરું; a kind of red-faced monkey માંકડો, (૫)
એવું મોટું વાંદરું કે એને નર. માંકણ, (૫) જુઓ માકહ. માખ, (સ્ત્રી) જુઓ માખી. [cious. માંગલિક (વિ.) શુભ, કલ્યાણકારક; auspiમાંગવું, (સ. કિ) જ માગવું. માંગલિક, (વિ.) જુઓ માંગલિક. માંચડો, (પુ.) માં, ઝાડ, વગેરે પરની
બેઠક; a raised seat or platforms (૨) ગાડાની ધરીને પાટલે; the plink of a cart's axis. માંચી, સ્ત્રીનાને માંચડે; જુઓ માંચડોઃ (૨) નાની ઊયી બેઠક, ખાટલી; a small
raised seat, a small cot. a cot. માંચો, (પુ.) જુઓ માંચડો (૨) ખાટલો: માંજર, (સ્ત્રી.) ફૂલઝાડ, વગેરેની કળીઓ કે બિયાંવાળી ડાળખી; a tender stalk with
buds or seeds, a spike: (૨) જેડાની H vit; a broad strap of leather to be kept in a shoe.
For Private and Personal Use Only