________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માડું
૫૭૩
માનિની
માથાડુ, () ભાષાસાહિત શરીર ડૂબે એટલું @59; depth equal to the measure of an adult's physical frame. માદ, (પુ) જશો, કેફ intoxication: (૨) મિથ્યાભિમાન, મદ; misplaced p:ide, arrogance -ક, (વિ) કેફી, માદક; intoxicating, narcotic. ભાદર, (સ્ત્રી.) જનની, મા; mother. માદરપાટ, (પુ.) એક પ્રકારનું જાડું સુતરાઉ
$145; a kind of course, cotton cloth માદરેવતન (ન.) માતૃભૂમિ; mother-land. માદળિયું, (ન.) લખેલા જંતરમંતર રાખવાનું
ધાતુનું ખેળી જેવું સાધન; an amulet. માદા, (સ્ત્રી) પશુપક્ષીની નારીજાત; a female of beasts or birds: (૨) કઈ પણ યુગ્મની નારીજાત; the female of any pair or couple. માધવ, (પુ) ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ; Lord Vishnu or Shri Krishna: () 981124 માસ: માધવી, (સ્ત્રી) એક પ્રકારનું ફૂલઝાડ; a kind of flower plant (વિ.) વૈશાખ માસ કે વસંતઋતુનું કે એને લગતું. માધુકરી, (સ્ત્રી) ઘેરઘેર ફરી ભિક્ષા માગવી a; collectiog alms from door to door (૨)એ રીતે મેળવેલી ભિક્ષા; alms so collected. માધુરી, (સ્ત્રી) જુઓ માધુર્ય. માધુર્ય, (ન) મીઠાશ, મધુરતા sweetness (૨) સુગંધ; fragrance: (૩) ભલાઈ,
191949; goodness, kindness. માધ્યમ, (વિ.) મધ્યમ, વચલું; central,
middle (ન) કામગીરી, કેળવણી, વિનિમય વગેરેનું સાધન; medium: માધ્યમિક, (વિ.) વચલું; middle, central. (૨) પ્રાથમિક પછીનું; secondary. માન, (ન.) પ્રતિષ્ઠા, આબરૂ; fame, credit: (૨) આદર, શુભેચ્છા;respect, goodwill: (૩) મિથ્યાભિમાન, ઉદ્ધતાઈ undue pride, arrogance. (૪) મહાવ; importance: (૧) વજન, માપ, અદાજ,મૂલ્યાંકન; weight, measure, estimate, valuation.
1
માનતા, (સ્ત્રી.) પણ, બાધા, આખડી; a
pledge, a religious vow, માનદ, (વિ.) માન કે આદર આપતું; respecting, reverential: (૨) સેવાભાવે વગર વેતને કામ કરતું; honorary. માનનીય,(વિ) માનપાત્ર, આદરણીય; respectable, honourable: (૨) માન્ય, pails"; acceptable, admissible. માનપત્ર, (ન) જાહેરમાં લેખ દ્વારા માન કે
સ્તુતિ કરવાં તે; a public address respecting a person. માનપાન, (ન.) આદર, માન; respect,
reverence: (?) [rel; fame. માનભંગ, (વિ.) અપમાનિત; insulted:
(પુ.) અપમાન; an insult. માનવ, (વિ.) મનુનું કે એને લગતું; of or pertaining to Manu (પુ) જુઓ મનુષ્યઃ ના, (સ્ત્રી) જુઓ માણસાઈ માનવી, (વિ.) માણસનું કે એને લગતું: (પુ) જુઓ મનુષ્ય. માનવું, (સ. કિ.) માન્યતા હોવી, વિશ્વાસ કે ભારે હોવાં; to believe, to trust: (૨) સ્વીકારવું, કબૂલ કરવું; to admit, to accept, to confess: (૩) માન કે આદર આપવાં to respect (૪) લેખવું, ગણવું; to regard, to consider: (૫) માનતા કે બાધા રાખવી; to take a vow. માનસ, (વિ.) મનનું કે એને લગતું; mental (1) મન; the mind: શાસ્ત્ર(ન.). માનસિક પ્રક્રિયા વગેરેના અભ્યાસનું શાસ્ત્ર psychology –શાસ્ત્રી, (૫) એ શાસ્ત્રને 2440121l $ lsręt; a psychologist. માનસિક, (વિ.) મનનું કે એને લગતું; mental: (?) sfua; i naginary. માનસી, (વિ) (સ્ત્રી) મન દ્વારા ઉત્પન્ન થયેલી (E-2);created by the mind (goddess): (૨) કલ્પિતimaginary. માનિની, સ્ત્રી.) (વિ.) વધારે પડતી સ્વમાની $ 245 euel al; an excessively selfrespecting or arrogant woman,
For Private and Personal Use Only