________________
Shri Mahavir Jain Aradhana Kendra
માત
www.kobatirth.org
સ્તંભ; the auspicious wooden pillar set in the marriage square. માત, (વિ.) પરાજિત; defeated: (૨) નિખળ બનેલું; weakened.
માત, (સ્રી.) જનની, મા; mother: -પિતા,
(ન. અ. વ.) માખાપ; parents. માતબર, (વિ.) મહાન, શક્તિશાળી; great, powerful:(૨)સમૃદ્ધ,તવ ંગર;prosperous, wealthy. [a God. માતરિક્ષા, (પુ.) વાયુદેવ; the wind as સાતવું, (અ.ક્રિ.) સમૃદ્ધ થવું; to prosperઃ (૨) ખીલવુ, ફાલતુ; to develop, to blossom: (૩) હૃષ્ટપુષ્ટ થવું; to become strong and plump. માતંગ, (પુ.) હાથી; elephant. માત’ગી, (સ્ત્રી.) હાથણી; a she-elephant: (૨) હાથીના વાહનવાળી દેવી; a goddess having an elephant as her vehicle. માતા, (શ્રી.) જનની, મ; mother: (૨) દેવી; a godłess: (૩) શીતળામાતા; smallpox: માતાપિતા જુએ માતપિતા:મહ, (પુ.) માના પિતા: mother's father: -મહી,(સ્ત્રી.)માની મા; moher's mother. માતુ, (સ્રી.) જનની, મા; mother: -લ, (પુ.) મામે; a maternal uncle. માતુ, માહુતાતુ, (વિ.) જુએ! માતેલુ માતુ, (સ્રી.) જુએ માતુ: ક, (વિ.) મેાસાળપક્ષનુ'; maternal: -કા, (સ્રી.) જનની, મા, દાઈ, a mid-wife, a wetnurse: {૩) વણ માળા; an al‰habet: (૪) દેવી; a godes、: –ત્વ, (ન.) માતાનાં ધર્મી કે ફત્તે, જનનીપણુ; the duties of a mother, motherhood -દ્દેશ, (પુ.) –ભૂમિ, (સ્રી.) જન્મભૂ મ; motherland –પક્ષ, (પુ.) મેાસાળપક્ષ; fhe maternal side of relation: -ભાષા,(સ્ત્રી.) જન્મથી ખેાલાતી ભાષા; mother-tongue. માત્ર,(અ.)કેવળ,ફક્ત,અમુક પ્રમાણમાં જ;only, merely, to a certain extent only. માત્રા, (શ્રી.) બારાક્ષરીમાં એ, અ, આ
૫૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માથે
અને ઓ’ માટે વ્યંજનને માથે મૂકાતું ચિહ્ન; (૨) સૂરનું પ્રમાણ સૂચવવા માટેના એકમ; a unit suggesting the proportion of a tune: (૩) પ્રમાણુ; measure: (૪) રસાયન ઔષધ, ધાતુની ભસ્મ વગેરે; a powerful mineral or metallic drug or medicine.
માત્સર્યાં, (ન.) ઈર્ષા, બીજાના સુખની બળતરા; envy: (૧) મિથ્યાભિમાન; undue pride: (૩) ઉદ્ધતાઈ; arrogance.
માથાકૂ ટ, (સ્રી.) પંચાત; લાભહીન પ્રવૃત્તિ; unnecessary discussion, a profitless undertaking: (૨) ઉપાધિ; trouble માથાકૂઢિચુ’, (વિ.) પંચાતિયુ'; trouble
some, vexatious.
માથાઝીક, (સ્રી.) જુએ માથાકૂટ. માથાફરેલ, (વિ.) તરંગી, ક્રોધી; whimsical, hot-tempered માથાફોડ, (સ્રી.) જુએ માથાકૂંડ માથાભારે, (વિ.) પડકાર કરે એવુ', અંકુરામાં ન રાખી શકાય એવું; challenging, uncontrollable.
માથાવટી, (સ્રી.) સાડી, સાડલા, વગેરેને માથા પરને ભાગ તેલવાળા ન થાય એટલા માટે એ ભાગ પર સીવેલુ' અસ્તર; a piece of cloth sewn on the part of a sari covering the head as a protection against hair oil, etc.: (૨) સાડી વગેરેના એ ભાગ પર પડેલા તેલના ડાધા;blots of oil on that partof a sari, etc. (૩) (લૌકિક) પ્રતિષ્ઠા, આમ; fame, credit. માથાવેરા, (પુ.) વ્યક્તિગત કે માથાદીઠ કરવેશ; a tax on an individual, a tax per head or person. માથુ, (ન ) શરીરને ઉચ્ચતમ ચહેરાની ઉપરના કે ચહેરા સાથેને ભાગ; the head: (૨) ટોચ કે મથાળું; a top, peak or summit: (૩) બુદ્ધિશક્તિ, મગજ; faculty, intelligence, brains. માથે, (અ.) ઉપર, મથાળે; over, abva.
For Private and Personal Use Only