________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાથ
૫૨૧
બાફ
આથ, (સ્ત્રી) બે હાથે કરેલાં પકડ; a clas-
ping or grip with two hands: (૨) આલિંગન, an embrace (૩) સાહસકર્મ cn enterprisc. બાઝંબાઝા. બાથબાથા, બાથંબથી, (સ્ત્રી) જુઓ બાથોડિયું, (ન, જુઓ બાથ: (૨) પ્રયાસ
an effort: 13) 444; vain effort. બાદ, (વિ.) બાકાત, કમ; excluded, rejected: (અ) ત્યાર પછી, પછી; afterwards, then –આકી, (સ્ત્રી) બાદ કરવાની ક્રિયા કે રીત; subtraction: (૨) શેષ રકમ; remainder. બાદલું, (વિ.) બનાવટી, નસ્લી; artificial, spurious: (2) 2414245194; polished: (૩) તકલાદી; frail. બાદલ. (ન) કસબના તારને ગંચળ. a coil of gold or silver thread: (૨) કસબી સાડી; a saree embroidcred with golden or silver threads. બાદશાહ, (પુ.) સમ્રાટ, પાદશાહ; an emperor: બાદશાહી, (વિ.) બાદશાહનું કે એને લગતું; of, or pertaining to, an emperor: (૨) ભવ્ય, ઠાઠમાઠવાળું; grand, majestic, pompish: (3) આપખુદ, absolute: (સ્ત્રી) જુઓ બાદશાહ: (૨) અત્યંત સુખ અને સમૃદ્ધિ, great happiness and prosperity: -ત, (સ્ત્રી) બાદશાહનાં પદ, સામ્રાજ્ય, વગેરે; the title, dignity and empire, etc, of an emperor. બાદી, (સ્ત્રી) અપચો, કબજિયાત, indi
gestion, dyspepsia. બાધ, (પુ) અવધ, અડચણ; a hindrance, an obstacle= (૨) પ્રતિબંધ restriction, prohibition (૩) વિરોધ; opposition: (૪) દેવ, પાપ; a fault, a sin; (૫) વ્યથા, પીડા; afliction, pain: –ક, (વિ.) બાધ કરનારું; obstructing, restricting, etc. બાધા, (સ્ત્રી) પણ; a vow or pledge: (૨) આખડી, માનતા; a religious vow
or resolutionઃ (૩) વ્યથા, પીડા; affliction, p. in: (૪) અડચણ, વિશ્વ an obstacle, bindrance. બાધિત, (વિ.) પ્રતિબંધિત; restricted, forbidden (૨) વ્યથિત, પીડિત; aflicted, troubledઃ (૩) અસ્વીકૃત, રદ થયેલું; rejected, annulled. {tire, whole. બાપુ, (વિ.) સઘળું, સળંગ, આખું; enબાન, (વિ.) બાંયધરી કે જામીન તરીકેનું; as a security, bail or deposit: (1.) 24 બાનું: (૨) જામીન; a surety, a bail, બાનાખત, (ન.) બાનામાં આપેલી રકમનાં પહોંચ કે ખત; a receipt or deed for earnest-money. બાની, (સ્ત્રી.) બોલવાની કે લખવાની ઢબ;
mode of speech or writing (૨) queil; speech. આન, બાન, (સ્ત્રી) સન્નારી; a madam. બાનું, (ન.) કરારપાલન, વે. માટે અગાસેથી
ભરેલી રકમ; an earnest-money. બાપ, (પુ) પિતા; father(૨) વડીલ પુરુષ માટે સમાનસૂચક શબ્દ; a term of respect for an elderly man. બાપડું, (વિ) ગરીબ, લાચાર, દીન, કંગાલ;
poor, helpless, humble, wretched. બાપદાદા, (પું. બ. વ.) પૂર્વજો; ances
tors, forefathers. બાપા, (૫) જુઓ બાપ. બાપીકુ, (વિ.) પિતા કે પિતૃપક્ષનું; paternal. (૨) વારસાગત; inherited, hereditary: બાપુ, (પુ.) જુઓ આ૫. બાપૂ ડું, (વિ) જુઓ બાપીકુ બાફ, (૫) બફાર, ધામ; sultry weather: (?) uzat; sweat, perspiration: (3) 42107; steam, vapour: -૭, (ન) બાફીને પકવવું કે રાંધવું તે; cooking by boiling (૨) એ રીતે રાંધેલી વસ્તુ; a thing cooked in that way. (૩) ખરાબ રીતે રાંધેલું કે 21741€ 241714; badly cooked or
For Private and Personal Use Only