________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબુ
૫૨૦
બાતલ
હોય એવું (દૂધાળું ઢાર); (a milch cattle) about to cease yielding બાબુ, (4) જુઓ બાહું. [milk. બાગ, (૫) વાડી, બગીચે a garden
–વાન, (પુ.) માળી; a gardener. બાગાયત, (વિ.) બગીચામાં થતું; produced in a garden: (૨) બગીચાનું અથવા એને લાયક; of or fit for a garden: (3) (2421164414d; irrigated: (સ્ત્રી) બાગાયત ખેતી; gardening બાગાયતી, (વિ.) બાગાયત. ખાઘડ, બાઘડું, (વિ) અક્કલહન, મૂઢ; idiotic: (૨) બિહામણું terrible, frightful: બાઘડો, (૫) કદરૂપો બિહામણો માણસ; an ugly, frightful man. આઈ, (વિ.) બાઘડું, મૂઢ; idiotic. ખાચકે, (પં) મૂઠીમાં સમાય એટલો જથ્થ; a handful. (૨) આંગળાનાં નખથી મારેલી ઝાપટ; a snap with finger nails. આજ, (૫) શકર, શિકારી પક્ષી;a hawk. બાજ, (સ્ત્રી) પતરાવળી; a plate made
of broad leaves. [fout-stool. બાજઠ, (૫) ચાર પાયાવાળું આસન; a બાજરી, (સ્ત્રી) બાજરે, (૫) બરછટ
અનાજ; millet. બાજી, (સ્ત્રી) રમતગમત માટેનાં પટ કે 218; a frame or board for a game: (૨) શતરંજ, પાનાં, વ.ની રમત; a game of chess, cards, etc.:(3) પાનાંની રમતને હાથ; a suit in the game of cards: (૪) દરેક રમનારને વહેંચાયેલાં પાનાં; cards distributed to each player: (૫) પ્રપંચ, યુક્તિ; an intrigue, a trick: -ગર, (૫) જાદુગર, મદારી; a magician, a juggler: (૨) કુશળ મુત્સદ્દી; an expert diplomat or shrewd man. ખાજુ, બાજ,(સ્ત્રી)પાસું, પડખું; aside, a flank: (૨) દિશા; direction (૩) છેડા, અંત; an endઃ (૪) ધાર, કિનારે; an edge, a margin: (૫) મદદ, ટેકે;
help, support: (૬) તરફેણ, પક્ષ; favour, the act of taking a side: -અધ, (પુ.) a bracelet or armlet. બાઝવું, (સ. કિ.) જોરથી વળગવું કે આલિંગવું; to stick or embrace tightly: (અ. કિ.) કજિયો કરો. વડવું; to quarrel, to fight. બાઝબાઝા, બાઝબાઝી, બાઝાબાઝ, બાઝાબાઝી, (સ્ત્રી) કજિયે, ટટા, લડાઈ, a quarrel, a fight. બાટ, (૫) કંસાર, લાપસી; a sweet dish of boiled wheat-flakes, ghee and sugar. (of units of weight. બાટ, (ન.) તોળવાનાં કાટલાને સટ; a set બાટલી, (સ્ત્રી) શીશી; a bottle (૨) શરાબ, શરાબનું વ્યસન; Wine, add ction to wine: બાટલો,(કું.) મોટી શીશી, બાટી, (સ્ત્રી) અંગારા પર પકાવેલી જાડી 041421; a thick bread baked on live coals. આડું, (વિ.) ત્રાંસી નજરવાળું, squint. બાદમ, (અ.) અલબત્ત, ભલે, ઠીક; of course, certainly, well: 164, (ન) શુન્ય, મીંડું; zero, nothing. બાણ, (ન.) તીર; an arrow (૨) શિવલિંગ; an egg-shaped stone as the emblem of Lord Shiva' (૩) નદીમુખની ખાડી; an estuary. (૪) હર કે HlHadis 4847; a border-stone. બાણાવળી, (મું) કુશળ ધનુર્ધારી; an.
expert archer. બાણી, (સ્ત્રી) ઠરાવેલાં સમય કે મુત; fixed time or period: (૨) શરત; a term or condition: (૩) સ્વીકાર, કબૂલાત, acceptance, agreement. બાણુ, બાણ, (વિ.) ૯૨'; “92', ninety
two. બાતલ, (વિ.) રદ; cancelled, annaUled: (૨) નકામું; useless: (૩) બાકાત, કમ; excluded(૪) રુખસદ અપાયેલું; dismissed: (૫) અસ્વીકૃત; rejected.
For Private and Personal Use Only