________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીઠિકા
૭૭
પીલું
પિઠિકા, (સ્ત્રી) જુઓ બાજઠઃ (૨) મૂર્તિ,
પૂતળું, વગેરેના પાયાનો ભાગ; a pedestale (૩) ભૂમિકા; a ground. પીઠી, (સ્ત્રી.) વરકન્યાન શરીરે ચોળવાનું
સુગંધી મિશ્રણ; fragrant yellow mix- ture applied to the bodies of the bridegroom and the bride. પીકુ, (ન.) લાકડું, શરાબ, વગેરેનાં બજાર કે દુકાન; a timber or wine market or shop. પીડ, (સ્ત્રી.) પીડા, વ્યથા; pain, afflic1 : (૨) આંકડી, ચૂંક; gripes: (૩) પ્રસવવેદના; the pain during deliveling a child: –ન, (ન.) પીડા, પીડવું તે; tyranny, persecution -૬, (સ. ક્રિ.). ત્રાસ આપવા, દુ:ખ દેવું; to torment, t ersecute, to harass. પીડા, (સ્ત્રી.) દુઃખ, વ્યથા; pain, misery, afliction –કારી, -કારક, (વિ.) ત્રાસ આપતું, દુઃખ દેતું, હેરાન કરતું; persecuting, annoying, troublesome, noxious: પીડિત, (વિ.) ત્રાસ પામેલું, શેષિત; persecuted, down-trodden. પદ, (સ્ત્રી.) છાપરાની વળીઓ, વગેરેનો ટેકારૂપી મમ; a beam supporting rafters: (૨) (વિ.) પ્રૌઢ, અનુભવી અને ઠરેલ; veteran: પીઢિયું, (ન.) પીઢ: (2) EMi a grinding tooth: (3) પેઢ, અવાળુ; the gum of a tooth. પીણુ, (ન.) પેય; a drink પિત, (ન) સિંચનથી ઉગાડેલા છોડ કે
914; an irrigated plant or crop: (૨) (વિ.) પીળું; yellow. પીતળ, (ન.) જુઓ પિત્તળ. પીતાંબર, (૧) પાળે કે કોઈ પણ મુગટે; a yellow or any coloured silk cloth to be worn in the kitchen or while oining. પીધેલ, પીધેલું, (વિ.) છાકટું; rude or senseless because intoxicated or drunk. tipsy.
પિન, (વિ.) પુષ્ટ, ડું, માંસલ; plump,
fat, fleshy. પીપ, (ન.) પરુ, પાચ; pus. [a be:rel. પી૫, (ન.) મોટું નળાકાર પાત્ર; a lub, પીપર, (સ્ત્રી) જુઓ પીપળ. પીપર, (સ્ત્રી) વસાણા અને ઔષધ તરીકે વપરાતી એક પ્રકારની વનસ્પતિની સીંગ; pepper: પીપરીમૂળ (ન.) એનું મૂળ, 313131; its root. પીપળ, (સ્ત્રી) ભારતનું એક પવિત્ર ઝાડ; a holy Indian urge: પીપળી, (સ્ત્રી) નાની પીપળ; such a small tree. પીપળે, (મું) જુઓ પીપળ. પીપી, (સ્ત્રી.) જુઓ પિપૂડીઃ (૨) ફજેતી;
fiasc.), disgrace. પીમળ, (સ્ત્રી) સુગંધ: fragrance -૬, (અ. ક્રિ.) સુગંધ ફેલાવી; to have
fragrance spread or given out. પયળ, (સ્ત્રી) જુઓ પિયળ. પીયુષ, (ન.) અમૃત; nectar. પીયો, (૫) (આખા ) ચીપડો; the
mucus of the eye. [saint. પીર, (૫) મુસ્લિમ સંત; a Muslim પીરસવું, (સ. ક્રિ) ભાણામાં મૂકવું; to serve (food). પીરેજ, (પુ.) એક પ્રકારનું રત્ન; a kind of precious stone: પીરેજી, (વિ.)
એ રંગનું, આસમાની; light blue. પીલવું, (સ. ક્રિ.) રસ કે સર્વ કાઢવા માટે દાબવું કે કચરવું; to crush (૨) ચગદવું; to trample upon, to run over: (૩) ત્રાસ આપવા, વ્યથા કરવી, દુ:ખ દેવું; to annoy, to persecutes (૪) લેવું; to gin. પીલુ, (પુ.) પીલુડી, (સ્ત્રી) અત્યંત નાના કદના ફળ આપતું એક પ્રકારનું ઝાડ; a kind of fruit tree. પીલુ, પીલુડુ, (ન.) એનું ફળ; its fruit. પીલુ, (ન.) મરઘીનું બચ્ચું; a chicken.
For Private and Personal Use Only