________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિરોજ
૪૭૬
પીઠ
plate: (૩) સારામાઠા પ્રસંગે સગાંસંબંધીને ઘેર મિષ્ટાન્ન વગેરેની થાળી મેલવી તે; the act of sending a dish of sweets to relatives, etc. on auspicious or inauspicious occasions.
પીરોજ. પિરેજ, (૫) પિરેજી, (વિ.) જુઓ પિલાઈ (સ્ત્રી.) રસ, સત્વ, વગેરે કાઢવા માટે
પીસવું તે; the act of crushing with a view to extracting juice, essence, etc.; (૨) એનું મહેનતાણું; wages or remuneraiion for that. પિલામણ (1) પિલામણી, (સ્ત્રી) પીસવાનું મહેનતાણું wages or remuneration for crushing. (૨) જુલમ ત્રાસ
tyranny, persecution. પિલું, (ન.) પિલ્લો, (પુ.) દોરા, દોરી,
વગેરેને દડા; a skein. પિશાચ, (પુ.) (ન) એક પ્રકારનું મલિન
ભૂત; a kind of evil ghost પિશાચણી, પિશાચિણી, (સ્ત્રા.) સ્ત્રી
પિશાચ; such a female ghost. પિન, (વિ.) ચુગલીખેર; back-biting,
slandering (૨) કૂર, કઠોર, Cruel,
harsh. પિષ્ટ, (વિ.) દળેલું, પીસેલું; ground, crushed: (૨) (૫) લેટ, ભૂકે; flour, powder. Ca; useless repetition. પષણ, (ન) એકની એક વાત વારંવાર કહેવી પિસ્તાળીસ,(વિ.) “૪૫‘45), forty-five. પિસ્તાં, (ન. બ. વ.) એક પ્રકારને કીમતી Hal; a kind of precious nuts,
pistachio nuts. પિંગલ, પિંગળ, (વિ.) રાતું અને ભૂખરું; reddish brown (૨) (ન) છંદશાસ્ત્ર; the science of prosody: પિંગલા, પિંગળ, (સ્ત્રી) શરીરની ત્રણ મુખ્ય નાડીઓમાંની એક; the name of one of the three main vesels of the body. (૨) (વિ.) (સ્ત્રી) લાલભૂખરા રંગની. પિંજર, નિ.) પાંજરું; a clge: (૨) શરીર; the body.
પિંડ, (પુ.) લોટ, ચોખા, વગેરેના કોળો; a ball of four or rice: (૨) પતૃઓ, વગેરે અર્પણ કરવાના અને ગાળે; such as ball to be oiicred to ancestors, etc.: (૩) શરીર; the body. પિંડી, (સ્ત્રી) પગના નળાની પાછળના માંસલ
61"; the calf of the leg. પિંડ, હિંડલ, (ન.) જુઓ પિલું. પિંડો, પિંડલા, (૫) જુઓ (પિલુ)
પિલ્લો. પિંઢોરી, (વિ.) માટીનું (ધર, ભીંત, વગેરે);
earthen, made of clay (a houre, પીક, (સ્ત્રી) જુઓ પિક. [wall, etc.). પીગળવું, (અ. ક્રિ.) ઓગળવું; to melt, liquely, to dissolve: (૨) દયાની લાગણી થવી; to be affected or softened with compassion. પીછ, (ન) પીછું; a feather: (૨) વવધ કાર્યો માટેનું વાળ, પીછાં વગેરેનું સાધન; a brush. પીછું, (ન) પક્ષીના શરીરના ઢાકણરૂપ, વાળ
જેવી વસ્તુઓમાંનું કોઈ એક; a feather. પીછેહઠ, (સ્ત્રી.) ભય, રક્ષણ કે લાચારીથી પાછા હઠવું તે; a retreat: (૨) પરાજય; a defeat. તેિ, કેડે; a pursuit. પીછો, (૫) પકડવા માટે પાછળ પડવું પટવું, (સ. કિ.) ખૂબ મારવું: to beat severely. (૨) ઠોકવું, (ઢોલ, વગેરે) 40144; 10 strike, to beat (a drum, etc) (૩) જઓ ફૂટવું. પીઠ, (ન.) કેન્દ્ર, સ્થાનક, (દેવ, સંપ્રદાય, વગેરેનું); a centre or seat (of a God or a faith). પીઠ, (સ્ત્રી) જથ્થાબંધ બજાર, a wholesale market: (૨) બજાર, a market (૩) બજારભાવ; market rate. પીઠ, (સ્ત્રી) વસે; the back (of the body): –અળ, (ન.) ટેકારૂપી બળ; supporting strength.
For Private and Personal Use Only