________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
પાડા
પાતળું
વાછરડું, ભેંસનો નર; a male calf of a buffalo, a male buffalo. પાડો, (કું.) લત્તો, મહેલ્લો, શેરી; a :
locality, a street. પાડો, (૫) આંકનો ગડિ; a section or column of a multiplication table of small numbers. પાડોશ (પોશ), (૫) સાનિધ્ય; neigh
bourhood, vicinity. પાડોશી (પડોશી), (પુ.) સાનિધ્યમાં વસવાટ કરતો માણસ; a neighbour: (૨) (વિ.) સાનિધ્યમાં વસવાટ કરતું living in the neighbourhood. પાડોશણ, પડોશણ, (સ્ત્ર.) સ્ત્રી પાડોશી
a female neighbour. પાણ, (સ્ત્રી.) ચોથો ભાગ; a quarter: (૨) એ દર્શાવનાર ઊભી લીટી; vertical line denoting a quarter. પાણ, (ન.) જુએ પવાત, પવાયત. પાણ, (૫) હાથ; the hand. પાણ૩, (ન) એક પ્રકારનું જાડું કાપડ
a kind of coarse cloth. પાણિ, (૫) હાથ; the hand: –ચહણ, (ન.) લગ્નવિધિ, લગ્ન; marriage ceremony, marriage. પાણિયારી, (સ્ત્રી.) કૂવા, નદી, વગેરેમાંથી પાણી ભરતી સ્ત્રી; a woman fetching water from a well, river, etc. પાણિયારુ, (ન) ઘરમાં પાણી રાખવાનાં 39 s 241221; a water-place or a water-room in a house. પાણી, (ન.) પંચ મૂળતરોમાંનું એક
જીવનને માટે અનિવાર્ય કુદરતી પ્રવાહી, જળ; one of the five fundamental elements, water: (૨) તીર્ણતા, ધાર; sharpness: (૩) નૂર તે; lustre, brightness: (૪) ખમીર, બળ, શક્તિ: metle, strength, p er: (૫) શુરાતન, બહાદુરી, જુસ્સ; braver, spirit: (૧) દઢતા, ટેક; firmness: (9) લિજજત,
સ્વાદ; relish, zest, taste(૮) એપ, ઢળ; polish (૯) પ્રવાહીરૂપમાં સેનું કે zidl; gold or silver in liquid form: (૧૦)ધાતુ, શુક; semen, vitality. પાણીચ, (વિ.) પાણીથી ભરેલું (ફળ, 2513); full of water (fruit, etc.): (૨) (નપુ) અંદર પાણી હોય એવું નાળિયેર a coconut having water in it: (3) 047412$l; a dismissal, a sack. પાણીદાર, (વિ.) તીર્ણ; sharpe (૨)
ખમીરવાળું, શૂરવીર, જુસ્સાદાર, ચપળ, mettlesome, brave, spirited, plucky, lively: (૩) ઉચ્ચ ઓલાદનું, ઉમદા; of a high pedigree, noble: (૪) (રત્ન, વગેરે) તેજસ્વી, કીમતી; ger, etc.) lustrous, precious. પાણીપચ, (વિ.) વધારે પડતા પાણવાળું, રગડા જેવું (મિશ્રણ); watery, viscous (mixture). પાણીફેર, પાણબદલો, (પુ.) આરોગ્ય માટે સારાં હવાપાણીવાળા સ્થળે જવું તે; a sojourn at a health-resori, a change of air. પાત, (૫) પડવું તે, પતન, a fall: (૨)
અધ:પતન; degeneration: (૩) પ્રહાર; a blow, a stroke: -ક, (ન.) પાપ; sin. (૨) (વિ.) અધ:પતનકારક; degenerating: -કી, (વિ.) પાપી, દુષ્ટ; sinful, wicked.
પિતરવેલિયું. પાત, (ન.) પાંદડું; a leaf. (૨) જુઓ પાતળ, (સ્ત્રી) જુઓ પત્રાવળ. પાતળિયો, (પુ.) પાતળે પરંતુ બળવાન
અને સુંદર પુરષ; a sim but strong and handsome man. પાતળું, (વિ.) બારીક, ઝીણું, તદ્દન ઓછી
ડાઈવાળું; fine, thin. (૨) દુબળું, છા લેહીમાંસવાળું; thin, slim: (૩) મૃદ, ઉઝ નહિ; tender, dilute, not interse or concentrat:d: (! 01:21 વણાટવાળું; se text r..
For Private and Personal Use Only