________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટીદાર
४६७
(૩) ધાતુની પટ્ટી; a strip of metal (૪ પ્રક્રિયા, પ્રસંગ; precess, incident. પાટીદાર, (પુ.) જાગીરદાર; a land/or : (૨) એ નામની જ્ઞાતિના માણસ; a member of a caste sc-naked. પાટીવાળો, (૫) હેલ કરી છે porter. પટ, (સ્ત્રી) લાત; a kick. પારડી, (સ્ત્રી.) પાટુડ, (ન.) પાટિયા જેવું
માટીનું વાસણ; a kid of broadmouthed earthen pot. પાટો, (૫) જખમ, વગેરે પર બે ધવાની કાપડની પટ્ટી; a bandaging ribbon: (૨) જખમ પર બાંધેલી પટ્ટી; a bandage: (૩) રેલવેને પાટો; a rail: (૪) ચીલો, ધરે; a fut. પા, (પુ.) ઉચારાનું સાથેનું વાચન, ગાયન; I reading, recitation (૨) પ્રાર્થના, ઈશ્વર સ્તુતિ, ધાર્મિક ગ્રંથ, વગેરેનું હંમેશનું વાચનઃ !sual recitation of a prayer,religious book, etc.:(૩)ભણતરને પાઠ; a school lesson, etc : (૪) શબ્દો કે વાક્યોને ક્રમ; sence of words '; sentences: (૫) શિખામણ, બોધ; as adiice, a moral lesson: (*) નાટક કે ફિલ્મના નટની ભૂમિકા; an actor's role: –ક, (૫) વિદ્યાથી, વાચક; a student, a reader, a. recitor (૨) વિદ્વાન માણસ; a scholar: (૩) શિક્ષક, અધ્યાપક; a teacher, a professor: (૪) ધર્મોપદેશક; a religious preacher, a preceptor: (4) શાસ્ત્રજ્ઞ; { man well-versed in scriptures: (૧) બ્રાહ્મણોની એક અટક; a surname among Brahmins. પાઠવવું, (સ. ક્રિ.) એકલવું; to send. પાઠશાલા, પાઠશાળા, (સ્ત્રી) નિશાળ, ઉચ્ચ કેળવણીની સંસ્થા; a school, a
college, an academy. પાઠાંતર, (ન.) ગ્રંથમાં પાછળથી કે બીજા કોઈ એ ઉમેરેલું લખાણ; an interpola
tion: (૨) ગ્રંથ કે લખાણના જુદા પડતા પાક કે રા; a variant. પાઠી, (૫) પાઠ કરનાર; a reader, a reciter: (૨) શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણ a Brahmin well-versed in scriptures: (3) (વિ.) શીખતું, ભણતું; studying, leaUning: (૪) વાચન કરીને કે સાંભળીને યાદ રાખી શકે એવું; able to commit to memory at a reading or hearing. પાઠું, (ન, પીઠ પરનું ગૂમડું; a sore or
carbuncle on the back. પાડ્યું, (વિ) નિશાળ, વગેરેમાં ભણાવવા
માટે માન્ય કરેલું કે થયેલું; prescribed as a text book for a school, etc.: -પુસ્તક, (ન.) એવું પુસ્તક; a prescribed text-book. પાડ, (કું.) આભાર, ઉપકાર; an obliga
tion, a gratitude, a favour. પાડ, (પુ.) સેનીની કામ કરવાની જગા કે $$744; 2 goldsmith's place of work or work-shop. પાડપડોશ, (પુ.) સાનિધ્યમાં વસતાં લોકે,
Hullaba; neighbours, neighbourhood: પાપડોશી, (પુ.) સાનિધ્યમાં વસતી વ્યક્તિ; a neighbour: (પુ.બ.વ.)
neighbours. પાડવું, (સ. ક્રિ) પડે એમ કરવું; to fell, to cause to fall: (૨) જમીનદોસ્ત કરવું, to ground: (૩) આકાર આપ, ઘાટ ઘડ; to shape, to cast, to mould: (x) 67149; to defeat: (૫) બનાવવું; to make: (૧) પ્રક્રિયા કરવી; to process. પાડાખાર, (૫) ઉગ્ર વૈમનસ્ય; intense
or bitter enmity. પિાપડોશ. પાડાપડોશ, પાડાપડોશી, (પુ.) જુઓ પાડી, (સ્ત્રી.) ભેંસનું માદા વાછરડું; a
female calf of a buffalo, પાડું, (ન) ભેંસનું વાછરડું; a calf of
a buffaloપાડો, (૫) ભેંસનું નર
For Private and Personal Use Only