________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આક્ષેપ
confused, perplexed: (૪) નિંધાયેલું; abused, slandered. આક્ષેપ, (પુ.) આપ; accusation: (ર) વાંધા, વિધ; objcction: (૩) અવરોધ; an obstacle, a hindrance: (૪) નિંદ્યા; slander. આખડવુ, (અ. ક્રિ.) ભટકવું, રખડવું; to roam, to wander: (૨) કજિયા કરવા, લડવું; to quarrel, to fight: (૩) લડવું; to stumble. આખડી, (સ્ત્રી.) માનના, માયા; a religious vow. આખર (આખિર), (સ્ત્રી.) અંત; the end: (૨) (મ.) અંતે; at last:-ઘડી, (સ્ત્રી.) મૃત્યુને સમય; the moment or time of death: આખરી, (વિ.) છેલ્લું; last, final: આખરે, (અ.) છેવટે, લાચારીથી; at last, hclplessly. આમરણ, (ન.) દૂધ મેળવવા માટેનો પદાર્થ; a substance to curdle milk:
આખરવું, (સ. ક્રિ.) દુધ મેળવવું; to curdle milk.
આખલો, (પુ'.) સાંઢે; a bull: (૨) ખસી કર્યાં ચિંતાને ખળ; an uncastrated
bull.
આખળી, (સ્ત્રો.) પથ્થર ધડવાનું સ્થળ; a place where stones are moulded. આખેટ, (પુ.) શિકાર કરવા તૈ; hunting: (૨) (કું.) (વિ.) શિકાર કરનાર; a hunter, hunting: (૩) રિશકારી કૂતરે; a hound. આખ્યા, (સ્ત્રી,) નામ; a name, an appellation: (૨) પ્રતિષ્ઠા, કીર્તિ; fame, reputation: (૩) અટક; a surname: (૪) અક્વા; a rumour: ત, (વિ.) કહેલુ'; 'વેલુ'; told, described, narrated: (૨) (વ્યા.) રૂપામ્યાન થયેલેા (શબ્દ); (gram.) declined or conjugated word: તા, (પુ.) કથાકાર, વણ્ન કરનાર; a narrator, a story-teller: -ત્ત, (ન.) વૃત્તાંત કથા, વધુન; narration, a moral or
४०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગવું
religious story or description: -ચિકા, (સ્ત્રી.) કથા, વન; a story, a narration: (૨) પ્રસંગકથા; an incidental story, an episode. આગ, (સ્ત્રી.) અગ્નિ, દેવતા; fire: (૨) ઉગ્ર તડકા કે ગરમી; intense sunshine or heat: (૩) બળતરા; burning or scorching rain: (૪) દેધાવેશ; rage: -ગાડી, (સ્ત્રી.) રેલગાડી; a railway train. આગતાસ્વાગતા, (સ્ત્રી.) પરાણાચાકરી, આત્તિ; hospitality.
આગબોટ, (સ્ત્રી.) વનળરાક્તિથી ચાલતું જળયાન; a steamer, a steamship. આગમ, (પુ.) જન્મ; birth: (૨) આગમન; advent, arrival: (૩) (વ્યા.) પ્રત્યય; (gram.) an augment: (૪) મૂળ; origin, source: (૫) આવક; income: (૬) વૈદિક સાહિત્ય, ધર્મશાસ્ત્ર; the Vedic literature, sacred books: (૭) દસ્તાવેજ; a document. આગમચ (-૪), (અ.) પહેલાં; અગાઉ; already, before (time), previously. આગમન, (ન.) આવવું તે; advent, arrival.
આગમનિગમ, (ન.) વૈદિક સાહિત્ય, ધર્માં શાસ્ત્ર; the Vedic literature, sacred books.
આગરણ, (સ્ત્રી.) લુહારની કાઢ; a smithy: (૨) લુહાર, સેાંની, વ.ની ભઠ્ઠી; a furnace of a blacks.nith, goldsmith, etc. આગરવુ, (સ. ક્રિ.) પાટા બાંધàા; to bandage.
આગરો, (પુ.) નાણાભીડ; shortage of
For Private and Personal Use Only
money.
આગલું, (ત્રિ.) આગળના ભાગમાં આવેલ; fore: (૨) પહેલાંનું; અગાઉનુ; former previous. આગવુ, (ત્રિ.) પેાતાનુ કે પેાતાને માટેનું; for or belonging to one's self: