________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
૩૯
આક્ષિણ
આ
આ, (૫) સંસ્કૃત અને ગુજરાતી વર્ણમાળાને બીને અક્ષર; the second letter of the Sanskrit and Gujarati alphabets. આ, (સ.) (વિ.) દર્શક સર્વનામ તથા વિશેષણ; a demonstrative pronoun and adjective, this. આઈ(સ્ત્રી.) મા; mother: () દાદીમા; grand-mother: (૩) દેવી; a goddess. આકર, (પુ.) ખાણ; a mine: (૨) સમૂહ;
a collection, a group. આકરણ, (સ્ત્રી) મોટા સાદે બોલાવવું તે;
a loud call. આકડું, (વિ.) સખત; hard: (ર) ઉગ્ર
સ્વભાવવાળું, hot-tempered:(૩) અધીરું; impatient: (*) Hig; high-priced, deur. costly: (+) 2544; difficult. આકર્ષક, (વિ.) ખેંચાણ કરે એવું; attractive: (?) 11$$; tempting, fascinating, bewitching: 341549, (સ. ક્રિ) ખેચવું; to attract: (૨) માહ પમાડવો; to fascinate: આકર્ષણ, (ન.) ખેંચાણ, મહા attraction, fascination: આકર્ષિત, (વિ.) આકર્ષાયેલું, મેહ પામેલું; attracted, fascinated. આકલન, (ન.) ૫કડવું અથવા ગ્રહણ કરવું a; a seizing, a grasping: (?) 1990 તે; a counting: (૩) તપાસ; investigation: () 21244; accumulation. આકસ્મિક, (વિ.) અણધાર્યું, ઓચિંતું; unexpected, accidental, sudden. આકળે, () ચીડિયું; peevish: (૨) ઉગ્ર સ્વભાવનું; hot tempered (3) 2412; impatient. આકાર, (પુ.) ઘાટ; shape, form: (૨) આકૃતિ; design, figure: (૩) મહેસૂલ; land-tax: (*) 771'li; assessment of land-tax: આકારવું, (સ. ક્રિ)
મૂલ્ય નક્કી કરવું; to fix the price of: (૨) કારનું પ્રમાણ નક્કી કરવું; to assess the amount of a tax: (3)
અંદાજ કાઢવો; to estimate. આકાશ, (ન.) શુન્યાવકાશ; space: (૨) ગગન; the sky -કુસુમ, (ન.) અસંભવિત કે અશકય બાબત; an impossibility: -ગંગા, (સ્ત્રી.) આકાશનો અસંખ્ય તેજસ્વી તારાઓને પટ્ટો; the milky-way: -વાણી, (સ્ત્રી) દેવવાણી; divine speech, an oracle: રેડિયોનું પ્રસારણ; radio broadcast: આકાશી, (વિ) આકાશ અથવા સ્વર્ગને લગતું; pertaining to the sky or heaven: (૨) દેવી, અગીય; divine, celestial, heavenly: 24156શિયું, (વિ.) કેવળ વરસાદ પર આધારિત (ખેતી); depending on rains only (crops): (ર) સિંચાઈની સગવડ વિનાનું, unirrigaied. આકાંક્ષા, (સ્ત્રી.) ઈચ્છા, આશા; desire, hope. આકુળવ્યાકુળ (આકળવિકળ), (ત્રિ.) મુંઝાયેલું, ગભરાયેલું; perplexed, confused, confounded. આકૃતિ, (સ્ત્રી) આકાર; shape, form: (૨) પ્રતિમા; an image, a statue (૩) રેખાકૃતિ; a diagram, a figure. આક્રમણ, (ન) હુમલે, ચડાઈ, an attack, an invasion, an aggression: આકમક, (વિ.) હુમલાખેર; aggressive, attacking, militant. આકંદ, (ન.) રુદન; weeping: (૨) વિલાપ; wailing, lamentation. આકાંત, (વિ) જીતી લીધેલ; conquered,
won: (૨) પગથી ચડેલું; trampled: (૩) ઘરેલું; surrounded, besieged. આકાશ, (૫) શાય; a curse: (૨) નિંદા; slander, abuse. આક્ષિત, (વિ.) ફેકેલું; thrown: (૨) ઝૂંટવી લીધેલું; snatched: (૩) મુંઝાયેલું;
For Private and Personal Use Only