________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ:સ્વાર્થ
૪૮
નીભાવ
નિસ્વાથ, નિસ્વાથી, (વિ) સ્વાર્થ રહિત,
unselfish(૨) ઉદાસીન; disinterested. નીક, (સ્ત્રી) મેરી, ખાળ, પાણીના નિકાલ 7221 HOL"; a drain, a gutter. નીકર, (અ.) નહિતર otherwise. નીકળવું, (અ. કિ.) અંદરથી કે આરપાર બહાર આવવું; to come out from or through (૨) વિદાય થવી કે લેવી, PURP ovq'; to depart, to go out: (૩) પસાર થવું; to pass through, or by: (૪) (સમય, વગેરે) ગુજરવું, વીતવું; (time, etc.) to pass= (૫) મૂળમાંથી બહાર આવવું, પ્રગટવું; to originate, to come to existence: (૬) ઉદય થ, દેખાવું; to rise, to appear: (૭) જડવું, હાથવગું થવું; to be found, to come into possession (૮) મુક્ત થવું, છૂટવું; to be free from, to be relieved or released: (૯) સપાટી 47 24199; to come out on a surface (૧૦) નીવડવું; to turn out: (૧૧) (પુસ્તક, વગેરે) પ્રકાશન પામવું; (book, etc.) to be published: (22) પરિણમવું; to result: (૧૨) દૂર થવું; to be removed: (૧૩) અદશ્ય થવું; to disappear. નીગળવું, (અ. કિ.) ટપવું, ચૂવું; to
ooze, to fall in drops. નીલવું,ની લાવું, (પું) ફાલવું, ખીલવું,
પાકવું; to blossom, to ripen. નીચ, (વિ.) દુષ્ટ, અધમ; wicked, mean, base, vile: 1, (ill.) wickedness etc.:-, (વિ.) નીચે આવેલું; situated below: (૨) હલકા પ્રકારનું; inferior. નીચાજોણુ (ન.)શરમજનક સ્થિતિ; shame
ful or disgraceful condition. નીચાણ, (ન.) નીચાં સ્થળ કે જગ્યા; a low place or ground: (૨) ઢોળાવ;
descent. નીચુ, (વિ.) ઓછી ઊંચાઈવાળું; low: (૨) ઠીંગણું; dwarfish (૩) ઢળતું; sloping:
(૪) નીચ, હલકું; mean, base, vile: (૫) હલકા પ્રકારનું; inferior. નીડર, (વિ) નિર્ભય, fearless: –ના, (સ્ત્રી)
fearlessness. નીતરવું, (અ. ક્રિ) ચૂવું, ટપવું; to fooze, to fall in drops: (૨) (પાણી, પ્રવાહી, વગેરે) કચરે તળિયે બેસી જતાં 2429 49; (water, liquid, etc.) to be filtered, to become clear by
sedimentation. નીતયુ, (વિ.) નીતરેલું; filtered (૨)શુદ્ધ,
સ્વચ્છ, નિર્ભેળ; pure, clear,unmixed. નીતિ, (સ્ત્રી.) સદાચાર, ધર્મશાસ્ત્રોને અનુરૂપ આચરણ; morality, ethics: (૨) સદાચારના ધાર્મિક નિયમ, religious code of conduct, ethics: (૩) વર્તણુક, ચાલચલગત; behaviour: (૪) વાજબીપણું, યોગ્યતા; justness, equity, propriety (૫) રાજનીતિ: policy: (૬) રીત, પદ્ધતિ; method, system. (૭) ધોરણ; a standard: -, -નિપુણ, (વિ.) નીતિશાસ્ત્ર વગેરેમાં પ્રવીણ; wellversed in ethics, politics, etc.: નાશ, (૫) નિતિક અધ:પતન; moral degeneration, prevalence of vice: - મત્તા, (સ્ત્રી.)નૈતિક આચરણ: morality: -માન, (વિ.) સદાચારી; moral, righteous: -શાસ્ત્ર, (ન) સદાચારના નિયમોનું શાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર; ethics, politics. નીપજ, (સ્ત્રી) ઉત્પન્ન, પેદાશ; produce,
product: (૨) નફે; profit. (૩) આવક, કમાણી; income, earning. નીપજવું, (અ. ક્રિ) પેદા થવું; to be produced: (૨) નીવડવું, પરિણમવું; to turn out, to result: (૩) બનવું; to happens (૪) લાભ કે નફે થવાં; to have a gain or profit. નીભવુ, (અ. ક્રિ.) જુએ નભવું. નીભાવ, (૫) નીભાવવું, (સ ક્રિ.) જુઓ નભાવ, નભાવવું.
For Private and Personal Use Only