________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષ્પક્ષ
૪૩૭
નિસ્પૃહતા
નિષ્પક્ષ, (વિ.) પક્ષપાતરહિત, તટસ્થ; im
partial, neutral:-પાત, પાતી,(વિ.) નિષ્પક્ષ. નિષ્પત્તિ, (સ્ત્રી) સમાપ્તિ, અંત, નિષ્કર્ષ
conclusion, the end, termination, final outcome: (૨) સિદ્ધિ, પ્રાપ્તિ
accomplishment, gain. નિષ્પાપ, (વિ.) પાપરહિત; sinless: (૨)
સદાચારીrighteous (૩) નિર્દોષ innocent. નિપ્રયોજન, (વિ.) જુએ નિહેતુક. નિપ્રાણ, (વિ) જુઓ નિજીવઃ (૨)
નબળું, જુસ્સારહિત; weak, spiritless. નિષ્કલ, નિષ્ફળ, (વિ.) ફળ કે લાભરહિત;
fruitless. profitless: (૨) ફતેહમંદ કે વિજયી નહિ થયેલું, હારેલું; unsuccessful, failed, defeated: (૨) નકામું;
useless: તા, (સ્ત્રી) failure, defeat. નિસબત, (સ્ત્રી) જુઓ નિત. નિસરણી, (સ્ત્રી) સીડી; a ladder, a
staircase. નિસગ (૫) કુદરત; nature: (૨) સૃષ્ટિ;
the creation, the universe: (3)
742414; temperament. નિસાત, (પુ) જુએ નિશાતરે. નિસાસો, પું) વ્યથા કે કરુણાયુક્ત ઊંડો
ઉશ્વાસ, નિશ્વાસ; a sigh. નિસ્તેજ, (વિ.) તેજારહિત, ઝાંખું, ફિકકું; lustreless, dim, feeble: (૨) જુસ્સા
(9918; spiritless, dull. નિરૂહ, (વિ.) જુઓ નિઃસ્પૃહ. નિર્માત, (સ્ત્રી) સંબંધ, નાતે; relation,
connection (૨) દરકાર, કાળજી, પરવા;
care, concern:(24.) 2125al, through. નિહાર, (પુ.) જુઓ નીહાર. નિહારિકા, (સ્ત્રી.) આકાશમાં પરિભ્રમણ
કરતા તેજસમૂહોમાંનો કોઈ એક; a nebula. નિહાલ, (વિ.) જુએ ન્યાલ. નિહાળવ, (સ. ક્રિ) ધ્યાનથી જોવું કે નિરીક્ષણ કરવું; to see or observe attentively.
નિંદક, (વિ) (૫) નિંદા કે કુથલી કરનાર
a slanderer, a back-biter. નિંદવું, (સ. કિ.) નિંદા કે કુથલી કરવાં; to
slander, to censure, to backbite. નિંદા,(સ્ત્રી.કૂથલી, ચુગલી, બદબોઈ, વગેવ;
slander, censure, backbiting. સિંઘ, (વિ.) ટીકાપાત્ર; blamable, censurable (૨) તિરસકારપાત્ર, ખરાબ,
contemptible, bad, undesirable. નિઃશબ્દ, (વિ.) અવાજરહિત, શાંત, ચૂપ;
soundless, quiet, silent. નિઃશસ્ત્ર, (વિ.) હથિયાર વિનાનું; unar
medઃ નિઃશસ્ત્રીકરણ, (ન.) નિઃશસ્ત્ર થવું કે કરવું તે, કઈ પણ રાષ્ટ્રની એવી નીતિ; disarmament, the policy of peace
or disarmament. નિશક, (વિ.) (અ) જુઓ નિસંશય. નિઃશુષ્ક, (વિ.) વિનામૂલ્ય, મત; free
of charge or price. નિઃશેષ, (વિ.) સંપૂર્ણ complete: (૨) (અ) સંપૂર્ણ રીતે, બિલકુલ; totally,
utterly, outright. નિ સત્વ, (વિ.) સવ કે કસ વિનાનું; essenceless, pithless, stuffless,
sapless: (?) asetel; frail, unsound. નિસંગ, (વિ.) એકાકી, સંગરહિત; com
panionless, lonely, solitary. નિઃસંતાન, (વિ.) સંતાનરહિત, વાંઝિયું;
progenyless, childless, heirless. નિઃસંદેહ, (વિ.) (અ.) જુએ નિ:સંશય. નિ સંશય, (વિ.) (અ.) સંશયરહિત, સંશય રહિતપણે, ચોક્કસ, doubtless, un
doubtedly, certainly, positively. નિસીમ, (વિ.) કદ કે મર્યાદારહિત, અપાર;
limitless, boundless. નિઃસ્પૃહ, વિ) જુએ નિરપેક્ષ નિઃસ્પૃહતા, (સ્ત્રી) ઇચ્છા કે આકાંક્ષાને
24H19; absence of desire: (?) નિસ્વાર્થતા, ઔદાસીન્ય; unselfishness, disinterestedness: (3) 2214; contentment.
For Private and Personal Use Only