________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીખ
ષી, (અ.) મુાના અવાજની જેમ; with the sound of a fist-blow: (૨) (સી.) મુક્કાના પ્રહાર કરવા તે; the act of giving fist-blows: --કારો, (પુ.) મુક્કાના અવાજ; the sound of a fist-blow: -કા, (પુ.) મુખ્રો; a fist-blow: -3', (સ. ક્રિ.) મુક્કા મારવા; to give fistblows, to beat with hands. ધીમર, (પુ.) માછી, ઢીમર; a fisherman. ધીમ'ત, ધીમાન, (વિ.) બુદ્ધિશાળી; intelligent: (૧) ડાહ્યુ, વિદ્વાન; wise, learned.
ધીમાશ, (સ્રો.) ધીમાપણું'; slowness: (૨) વિલંબ; delay: (૩) ધીરજ; patience. ધીમું, (વિ.) મ ંદ, ધીરુ; slow: (૨) નરમ, માસર, ઉગ્ર નહિ એવુ'; mild, not intense: (૩) મદ; dull: (૪) કંટાળાજનક; dull, tedious: (૫) શાંત અને ગંભીર; sedate: (૬) વિલ'ખિત; delayed. ધીમે, ધીમેથી, (અ.) આસ્તે, ધીરે, ઉગ્રતા વિના; slowly, gently, mildly: (૨) શાંતિથી, ધીરજથી; coolly, patiently. ધીર, (વિ.) અડગ, નિશ્ચયી, ધૈય`વાન; firm, resolute, persevering, enduring: (ર) રશાંત, ગ ંભીર, ઠરેલ; cool and collected, sedate: (૩) નીડર, બહાદુર; fearless, bold, courageous: (૪) (સ્ત્રી.) ધીરજ, અડગતા; patience, firmness: (૫) ખત; perseverance: (૬) વિશ્વાસ, ભરસે, confidence, trust: -ગભીર, (વિ.) શાંત અને સ્થિર; cool and collected, sedate. ધીરજ, (સ્ત્રી.) સાંતભાવ, ઉતાવળના અભાવ; patience, coolness of the mind; (૨) ધૈય'; perseverance, fortitude, fo-bearance: (૩) હિંમત; courage. શ્રીરતા, (સ્રી.) જુઆ ધીરજ અને Üય. ધીરધાર, (સી.) વ્યાજે નાણાં આપવાં તે; money-lending: (૨) શાખ પર થતી લેવડદેવડ, dealings on credit.
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત
ધીરપ, (સી.) જુમા ધીરજ. ધીğ;, (સ. ક્રિ.) વિશ્વાસ કે ભરેાસે રાખવાં; to trust, to confide: (૨) વિશ્વાસે સાંપવું; to entrust: (૩) ઉછીનું આપવું; to give on credit: (૪) વ્યાજે નાણાં આપવાં; to lend money on interest. ધીરુ, (વિ.) જુએ ધીમુ અને ખીર. ધીરે, ધીરેથી, ધીરેધીરે, (અ.) ધીમે
ધીમે; slowly, coolly; (૨) ધીરજ કે ધીરતાથી; patiently. ધીરાદાત્ત, (વિ.) ધીર અને ઉદાત્ત; patient or brave and noble-minded, sedate and liberal.
ધીવર, (પુ.) જુએ નીમર.
ધીશ, (વિ.) વિદ્વાન; learned: (૨) અત્યંત બુદ્ધિશાળી; highly intelligent or wise. ધીશ, (પુ.) રાન; a king: (૨) ઉપરી, વ્હા; the highest officer, a headman. ધ્રુજારી, (આ.) ધ્રુજારા, (પુ.) જુએ ગુજારી, ધ્રુજારા. ધુણાવવું, (સ. ક્રિ.) ‘ધૂણવુ’નુ પ્રેરક. ધ્રુત, (વિ.) ધિક્કાર પામેલુ'; hated: “કારવુ, (સ. ક્રિ.) ધિક્કારવું, તિરસ્કારવુ; to hate, to scorn, to insult rudely. તારણ, તારી, (શ્રી.) ધૂન ; a
deceitful woman.
ધુન, ધુનિ, (સ્રી.) જુએ ધન. ધુપેલ, (ન.) એક પ્રકારનું માથામાં નાખવાનુ તેલ; a kind of hair oil: ધુપેલિયુ, (વિ.) ધુપેલ જેવું; like such hair-oil: (ર) (ન.) ધુપેલ રાખવાનુ` પાત્ર; a pot for keeping such hair-oil: પેલિયો, ધુપેલી, (પુ.) ધુપેલ વેચનાર; a dealer
in such hair oil.
For Private and Personal Use Only
ધુમાડી, (સ્રી.) ધુમાડાયુક્ત અગ્નિ; smoky fire: (૧) ધુમાડા, અગ્નિમાંથી નીક્ળતા કાળા વાયુરૂપ પદાર્થ'; smoke: જુમા માડી, ધુમાડિયુ, (ન.) ધુમાડાના નિકાલ કરવા માટેના ભૂંગળા જેવા માગ; a chimney, a passage for disposal of