________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારાકલા
ધારાસભા, (સ્ત્રી) કાયદા ઘડનારી સભા;
a legislative assembly. ધારા, (પુ.) એ નામની એક હિંદુ Hoitolari weu; a member of a 80-named Hindu backward caste. ધારિયું, (ન.) હધિયાર, a scythe. પારો, (૫) પ્રથા, રિવાજ; a custom, a tradition: (૨) કાયદો, નિયમ; a law, a regulation, a rule. ધારોષ્ણ, (વિ) (ઉધ) તાજું દહેલું હોવાથી
સહેજ ગરમ, શેડકઢં; (milk) a little warm because freshly milked. ધાર્મિક (વિ.) ધર્મને લગતું; of or pertaining to religionઃ જુઓ ધર્મિષ્ઠ:
fotos: (૧) આસ્તિક; having faith in God and religion. ધાયુ, (વિ) ધારેલું, અપેક્ષિત વિચારેલું; expected, thought of: (૨) ઈરાદાયી અપેક્ષિત; intended: (૩) નક્કી કરેલું; fixed, decided:(૪) (ન.) સંકલ્પ, ધારણ decision, intention, inference. જાવ, (મી.) બાળકને ધવડાવનારી એની મા સિવાયની સ્ત્રી; a wet-nurse. ધાવણ, (ન.) માનું દૂધ; mother's
milk: ધાવણી, (સ્ત્રી) ધાવણું બાળક માટેનું ધાવવાનું રમકડું; a sucking toy for a suckling (baby) ધાવણું, (વિ) ધાવણથી પિલાતું; nourished by mother's milk, fed at the breasts: (૨) (ન.) ધાવણું બાળક; a suckling
(baby), a nursling. ધાવ૨, (ન.) જેમાં શરીરના અમુક ભાગો પર સોજા ચડે છે એવું એક પ્રકારનું દર્દ a disease marked with swellings on certain parts of the body. પાવવું, (સ. ક્રિ) (બાળકે) સ્ત્રી કે માન
સ્તન કે આંચળમાંથી દૂધ પીવું; (of a baby) to suck at the breasts. પાવું, (અ.કિ.) દોડવું; to run (૨) મદદે
3139; to run to help some one. ધાશક, ધાસકે, (પુ.) જુએ પ્રાસકે.
ધારસ્તી, (ભી) બીક, ડર; fear, dread: (૨) જોખમ: a hazard. ધાધલ, (મી.) ધમાલ, તેફાન; commotion,mischief: ધાંધલિય,ધાંધળિયું, (વિ.) ધમાલિયું; mischievous, noisy
and disturbing. ધિક, (અ) ધિક્કારસૂચક ઉગાર; fie upon
you what a pity ? ધિકાવવુ, (સ. કિ.) ખૂબ ગરમ કરવું; to heat much: (૨) જોરથી સળગાવવું;
to burn intensely. ધિકકાર, (૫) ફિટકાર, નફરત, hatred, contempt: -૩, (સ. કિ.) ફિટકારવું;
to hate, to scorn, to despise. ધિંગાઈ, ધીંગાઈ, (સ્ત્રી) ધિંગાપણું, પૃષ્ટતા 242 2441; plumpness and strength, stoutness: (૨) ધિંગાણું. ધિંગાણું, ધીંગાણુ, (ન) રાપૂર્વક 431?eil esie; a violent fight: (?) ધમાલયુક્ત તોફાન; noisy or rough mischief: ધિંગામસ્તી, (સ્ત્રી.) ધમાલયુક્ત તોફાન. હિંગુ, ધીંગુ, (વિ.) જવું અને બળવાન plump or fat aud strong: (?) મજબૂત; strong, stoute(૩)(કાપડ વગેરે) mis; (cloth, etc.) coarse, thick. ધી, (સ્ત્રી.) બુદ્ધિ, intellect.(૨)વિચારશક્તિ; faculty (of the mind). ધીકડી, (સ્ત્રી) ધીકડુ, (ન.) તાવ
slight fever. ધીતુ, (વિ.) જેથી બળતું; burning
intensely: (2) 404 5172; very hot: (૩) જોશભેર ચાલતું અને નફાકારક, આબાદ; brisk and profitable, prosperous. ધીકવું, (અ. કિ.) જુઓ ધગધગવું. ધીટ, (વિ.) ખડતલ અને સહનશીલ; strong and enduring: (૨) નીડર, સાહસિક, હિંમતવાન; fearless, daring, bold, courageous: ના, (સ્ત્રી.) પણ (ન.) નીડરતા, વગેરે; fearlessness, etc.
For Private and Personal Use Only