________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમર
૬૨૨
ડાંડિયે
domestic beast to prevent it from doing mischief or running away, a tether: (૨) રેંટિયાના ચક્રના પાંખિયા પરની દેરી; the string on
the pokes of a spinning wheel. ડામર, (૫) કોલસામાંથી બનતો એક પ્રકારનો
ધટ પ્રવાહી પદાર્થ; coal-tar. ડામવું, (સ. ક્રિ) ડામ દેવો; to scorch (bodily) skin: (૨) મહેણું મારવું; to taunt: (૩) અંકુશમાં લેવું, દાબી દેવું; to
take under control, to suppress. ડામાડોળ, (વિ.) અસ્થિર, ડગુમગુ; unsteady, unsettled: (2) 3140; rocking, oscillating: (3) 644%; wavering: (+) 2472; uncertain.
સીજ, ડમીસ, (વિ.) બદમાશ કે ગુનેગાર તરીકે કુખ્યાત કે પંકાયેલું; notorious or branded as a rogue or a criminal. ડાયરી, (સ્ત્રી) રોજનીશી; a diary: (૨)
એની નોંધપોથી; a diary-book. ડાયરે, (૫) રજપૂત વગેરે જ્ઞાતિનું સમૂહGlord; a caste dinner of the Rajput and allied castes: (?) ગામડામાં વૃદ્ધિ અને અનુભવી માણસાનું મિલન; a meeting of the old and
experienced men in a village. હારવું, (સ. કિ.) ધમકી આપવી; to threaten: (૨) ભય પમાડ; to frighten: (૩) સખત ઠપકો આપવો; to rebuke severely: (૪) મનાઈ કરવી, રોકવું; to prohibit, to prevent. ડારે, (પુ.) ધમકી; a threat: (૨) સખત
8451; a severe rebuke. ડાલી, (સ્ત્રી.) ટોપલી; a basket: (૨) ભેટ આપવાની વસ્તુઓથી ભરેલી ટોપલી; a gift-basket: ડા, (ન.) પહોળા Ri-pie dive; a broad-mouthed big basket: (૨) ઢોરને ખાણ ખવરાવ911 Hal Ilyel; a big basket for feeding cattle.
ડાહ્યલુ, (વિ.) દોઢડાહ્યું; overwise. ડાળ, (સ્ત્રી) વૃક્ષની શાખા; a branch of a tree -ખી, (સ્ત્રી.) -ખું, () નાની ડાળ ડાળી, (સ્ત્રી.) ડાળ. ડાંખળી, (સ્ત્રી) ડાંખળુ, () પેટાશાખા; a sub-branch: (૨) કુંપળ; a tender offshoot.
[thick staff. ડાંગ, (સ્ત્રી) લાંબી જાડી લાડી; a long ડાંગ, (ન.) ઝાડીવાળે પહાડી પ્રદેશ; woody
mountainous region. ડાંગર, (સ્ત્રી) ફેતરયુક્ત ચોખા; paddy. ડાંડ, (વિ.) વાંદું, કુટુંબકબીલા કે બેરાં
3152i Cand; leading an unmarried life, without a household, having neither a wife nor a family: (?) દાદાગીરી કરે એવું; bullying:(૩)નિર્લજ્જ, સમાજવિરોધી, લુચ્ચું; shameless, antisocial, cunning: (x) 08H121; rougish: (૫) માથાભારે, શિરજોર; overbearing, high-handed. ડાંડલી, (સ્ત્રી) કૂંપળ; a tender offshoot: (૨) પાંદડાની ડાળખી; a leafstalk: (૩) નાને હાથે; a small handle: (૪) ઘરેણું વગેરેની નાની આંકડી; a small hook of an ornament, etc. ડાંડલો, (૫) મોટી ડાંડલી. ડાંડાઈ, (સ્ત્રી.) ડાંડપણું, જુઓ ડાંડ. ડાંડિયારાસ, (૫) ડાંડિયાના તાલ સાથેના સમૂહગીત અને નૃત્ય: a mass songrecital and dance with the rhyihm of stick-strokes. ડાંડિયું, (વિ.) જુએ ડાંડ. ડાંડિયો, (!) ડાંડ પુરુષ; a single unmarried man, a man without a household: (૨) બદમાશ, માથાભારે, નાગે પુરુષ; an overbearing, shameless rogue. ડાંડિયો, (૫) નાની લાકડી; a small stick: (2163 21 M212?; a public proclaimer or crier: (૩) જાહેરાત કરવાનું સાધન; a medium of pro
For Private and Personal Use Only