________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાકડમાક
ડામણ
૩૨૨
ડાકડમાક, (૫) જુઓ ઠાઠ, ઠાઠમાઠે. ડાકણ,ડાકણી, (સ્ત્રી.) ચુડેલ, પિશાચણી; a
witch: (૨) મેલી વિદ્યા જાણનાર સ્ત્રી; a sorceress:(૩)કદરૂપી ભયાનક ડોશી; a hug. ડાકણ, (વિ.) ડાકણ જેવું ભયાનક; terri'ble like a witch: (૨) રાક્ષસી, ભયાનક;
monstrous, horrible. ડાલી, (સ્ત્રી) નાનું કાઢ્યું. (૨) સાપને
સતત અવાજ; continuous sounds made by a snake: (3) oysty; the jaw.
[a kind of drum. ડાઉં, (ન.) એક પ્રકારનું નગારા જેવું વાદ્ય; ડાકિની, (સ્ત્રી.) જુએ ડાકણુ-ડાકણ. હા, () સશસ્ત્ર લૂંટારે; an armed
robber: (2) 415419; a raider. ડાકે, (પુ.) લૂંટારાની ધાડ; a rid by
armed robbers. ડાગળી, (સ્ત્રી.) ડગળી; a slice: (૨) મગજ, માથું; the brain (3) બુદ્ધિ, સમજશક્તિ; intellect, the power of understanding. ડાગળ, (૫) રંગલે, મશ્કરે; a buffoon,
a jester: (?) Casus; a clown. ડાઘ, (પુ.) ધાબું; a blot, a stain: (૨) કલંક, લાંછન; a blemish, a stigma (૩) વૈષ, કીજે; grudge, rancour. ડાધિયું, (વિ) લીલું, કીનાર; grudging, rancorous: (૨) ભચાનક; horrible: (૩) જંગલી અને ફાડી ખાય એવું; wild and devouring. ડાઘિયો, (મું) ઉપદ્રવી, ભયાનક મેટો કૂતરે;
a harmful, horrible big dog. ડાધુ, (પુ.) સ્મશાનયાત્રામાં જનાર; one who takes part in a funeral procession. ડાઘેલ,(વિ.)ડાધાવાળું; blotted: (૨) કીના
21?; grudging: (3) 424645; horrible. ડાઘ,(પુ.)જુએ ડાઘઃ (૨)જુઓ ડાધિયો. ડાચાકૂટ, (સ્ત્રી) બકવાટ, લવારો; prattle (૨) કંટાળાજનક ચર્ચા tedious discussion.
ડાચ, (ન.) જડબું; the jaw: (૨) (કટાક્ષમાં)
મેં; (satirically) the mouth. ડાટ, (પુ) પાયમાલી; ruin: (૨) ભારે
Cartile; heavy distruction. ડાટવું, (સ ક્રિ) દાટવું; to bury. (૨) દાટીને સંતાડવું; to hide by burying (૩) ગુપ્ત રાખવું, સંતાડવું; to hide. ડાટવું, (સ. ક્રિ) ધમકી આપવી; to threaten: (૨) સખત ઠપકે આપ; to rebuke severely. ડાટી, (સ્ત્રી) ધમકી; a threat. ડાટ, (પુ.) ડદો, ચો; a stopper, a cork.
(efforts. ડાફરિયાં, (ન. બ. વ.) ફાંફાં, વલખાં; vain, ડાબડી, ડાબલી, (સ્ત્રી) જુઓ દાબડી. ડાબો, ડાબલો, (પુ.) જુઓ દાબડો. ડાબ, (વિ.) પૂર્વ સન્મુખ ઊભા રહેતાં ઉત્તર
તરફનું, જમણાથી ઊલટું; left; (૨) ગૌણ; subordinate: (3) 2404341940; disfavoured: (૪) દૂરનું, અળગું; distant, separate: ડાબેરી, ડાબીડી, ડાબોડિયુ, (વિ.) જમણું કરતાં ડાબા હાથે કામ કરવાની ફાવટ હોય એવું; left-handed. ડાભ, ડાભડો, (૫) એક પ્રકારનું પવિત્ર
ધાસ, દર્ભ; a kind of sacred grass. ડામ, (પુ) ચામડી પર ગરમ કે બળતી વસ્તુ ડામવાથી પડતાં ચાઠું કે ફેલ્ફ; a blister or swelling caused on the skin by a burn: (?) 314; a stain: (૩) કલંક, લાઇન; a blemish, a stigma: (૪) જુઓ ટિક: ડામચિયો, પુ) ગાદલાં, ગોદડાં મૂકવાની ઘડી; a stand for keeping beds, cushions, rugs, pillows, etc. ડામણ, (ન) તફાની પાલતુ પશુને નાસી જતાં કે તોફાન કરતાં રોકવા માટે એક આગળના અને એક પાછળના પગને જોડી રાખતું ટૂંકું દેરડું; a short piece of rope tied to one of the fore and hinder legs of a mischievous
For Private and Personal Use Only