________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુગાર
૨૮૭
જૂજવું
સુંદર, બંધબેસતું જેડું; a beautiful and fitting pair or couple. જુગાર, (પુ.) ધુત, જૂગટું; gambling જુગારી, (વિ.) જુગારના છંદવાળું; addicted to gambling (3) () જુગાર રમનાર; a gambler. જગસા, (સ્ત્રી) ચીતરી, સૂગ; nausea (૨) સખત અણગમો; strong dislike: (૩) નિંદા, ઠપકો; censure, reproach જુગુસત, (વિ) ચીતરી ચડે એવું; nauseating: (૨) નિંદિત, ઠપકોપાત્ર; censurable, blameworthy. જુમ્મ, (ન) જેડુ, યુગલ; a pair, જ85, (વિ.) જુએ જવું. (a couple) જુદાઈ (સ્ત્રી) જુદાપણું, વેગળાપણું; separation, aloofness. (૨) તફાવત, Ha; difference, dissimilarity. જદુ, (વિ) અલગ, છૂટું; separate, detached: (૨) વેગળું; aloof: (૩) વિસંવાદી; discording: (૪) વિશિષ્ટ, અનાખું; peculiar: (૫) જુદા પ્રકારનું; of a different type or sort. જુનવાણી, (વિ.) જૂનું, જૂના સમયનું; old, of the old times: (૨) રૂઢિચુસ્ત,
fall (221123'; orthodox. જુબાન, (સ્ત્રી) જુઓ જબાન. જુબાની, (સ્ત્રી) મૌખિક સાક્ષી આપવી તે;
an oral testimony or witness. જુમલો, (કું.) સરવાળે, કુલ સંખ્યા કે 241931; sum resulting from addition, 'total. જુમા, (૫) શુકવાર; friday. જુમેરાત, (પુ) ગુરુવાર; thursday. જુસ્સેદાર, જુમેવાર, (વિ) જવાબદાર; responsible જુસ્સેદારી, જુમેવારી, (સ્ત્રી.) જવાબદારી; responsibility. જુમ્મો , (પુ) જવાબદારી: responsibility. જુફ, જુલફાં, (ન.બ.વ.) વાળની લટે કે ગૂંચળાં; locks of hair. જુલમ (જુમ), (૫) દમન, અત્યાચાર oppression, tyranny: (૨) બળાત્કાર,
જબરદસ્તી; highhandedness: (૩) અન્યાય; injustice: --ગાર, (વિ.) આપખુ; tyrannical: જુલમી,: (વિ.) જુલમગાર: tyrannical: જુલમાટ,(પુ) જુલમ. જુલાઈ, (પુ.) ખ્રિસ્તી વર્ષને સાતમે
મહિને; the seventh month. જુલાબ, (૫) પેટ સાફ કરવા માટેનું
ઔષધ; a purgative: (૨) સાફ કરવું a; the act of cleaning, purification: (?) 1921'd; excretion. જુવાન, (વિ) જુઓ યુવાન, જોધ, (વિ.) ભરજુવાન; having attained the zenith of youth: (૩) મજબૂત, શક્તિશાળી; stout, strong: જુવાનિયું, (વિ) યુવાન; young: જુવાનિયો, (પુ.) યુવક; a youth. (a kind of corn.) જુવાર (જાર), (સ્ત્રી) એક પ્રકારનું અનાજ; જુવાળ(જુઆળ), (પુ.) (સમુદ્રની) ભરતી, 312; (sea) tide. જવું, (ન.) જુગાર; gambling. જુસ્સો , (કું.) શકિ, બળ; energy,
strength: (૨) જામ, ઉલ્લાસ; spirit, animation: (3) Hei; excitement: જન્સાદાર, (વિ) જુસ્સાવાળું; spirited. જુહાર, (પુ.) સલામ, નમસ્કાર salutation: –પટોળાં, (ન. બ. વ.) શુભેચ્છા દર્શાવવા બેસતા વર્ષે જુહાર કરવા તે; good-will salutations on the new year's day. , (સ્ત્રી) ચામડી પર, ખાસ કરીને માથામાં થતું એક પ્રકારનું જતુ; a louse જઈ, (સ્ત્રી) એક પ્રકારને ફૂલછોડ; a kind of flower plant જગ, (ન.) જુગાર, ધુત: gambling.
જ, (વિ.) જરા, બહુ થોડું; a little: નાજ, (વિ.) અત્યત થોડું; in a very small quantity or proportion. જૂજવું, (વિ.) જુ૬; different: (૨) જુદા પ્રકારનું, વિવિધ; varied.
For Private and Personal Use Only