________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવતું
૨૮૬
જુગલ
જીવતુ, (વિ) સ ; living, alive. (૨) જીવનશક્તિવાળું; animate: (૩) સક્રિય, અમલી; active, current. જીવદયા, (સ્ત્રી) પ્રાણીમાત્ર પ્રત્યે દયા; kindness to all living beings. જીવન, (ન.) જિંદગી; life: (૨) આયુષ્ય; the period of life. (૩) જીવનશક્તિ ; the animate power: -કથા, (સ્ત્રી) -ચરિત્ર, (ન) જિંદગીને અહેવાલ; a biography:-શક્તિ , (સ્ત્રી.)જૈતન્યશક્તિ; the animate power: સંગ્રામ,(પુ.) આજીવિકા માટે સંગ્રામ; the struggle for. existence. જીવન્મુક્ત, (વિ.) મોક્ષ પામેલું; having attained salvation (૨) પુનર્જન્મના બંધનથી મુક્ત; free from the bondage of a rebirth. છવભક્ષી, (વિ.) માંસાહારી (પ્રાણી); carnivorous (animal). જીવલેણ, (વિ.) પ્રાણઘાતક; fatal. છવલોક, (પુ.) દુનિયા, જગત; world. જીવવું, (અ. ક્રિ.) શરીરમાં પ્રાણ હોવા; to have animate spirit. in the body: (૨) .છતાં : રહેવું કે હોવું; to keep or be alive: (૩) હયાત. રહેવું કે હેવું; to exist(૪) જીવન ટકાવી રાખવું; to subsist. જીવશેષ, (૫) પ્રાણી, વનસ્પતિ, વગેરેનો પુરા અવશેષ; a fossil. જીવસટોસટ, (અ) જિંદગીના જોખમે; at the risk of life: (૨૦ (વિ.) જિદગી
ખમાય એવું, અત્યંત જોખમી; very risky or perilous. જીવહત્યા, (સ્ત્રી.)પ્રાણીની હત્યા; a killing, a destruction of life. જીવંત, (વિ.) જીવતું, વિદ્યમાન; alive, existent: (2) 2014'd; lively: (3) ઉત્સાહ અને ઉલ્લાસ; animated. જીવા, (સ્ત્રી) પણ. ધનુષ્યની દેરી; the string of a bow.
જીવાણું, (૫) (ન) શરીર, વનસ્પતિ વગેરે
માં સૂક્ષ્મ જંતુ; a bacterium. જીવાત, (સ્ત્રી. બ. વ.) જીવડાં, જંતુઓ; insects. (embodied soul.). જીવાત્મા, (૫) શરીરમાં રહેલો આત્મા જીવાદોરી, જીવનદોરી, (સ્ત્રી.) જિંદગીરૂપી El; the string or thread of life: (૨) જિંદગીને મુખ્ય આધાર; the chief support of life. જીવાંતક, (૫) શિકારી; a hunter: (૨) જલ્લાદ; an executioner: (૩) ખૂની; a murderer. જીવિત, (વિ.) જીવતું; alive: (૨) (ન.) જિંદગી; life: (૩) જન્મારો; period of life. જીવિતવ્ય, (ન.) આયુષ્ય, duration of life: (2) 948 014; aim of life. જીંડવું, (ન) (કપાસનું) કાલું, (કઠોળની) શિંગ, વગેરે; a pod.
થરાં, (ન. બ. વ.) જુઓ ઝીંથરો. જુઆ, (ની) જુગાર; gambling -ખાનું, (1) જુગારખાનું; a gambling house: -ખોર, (પું;) જુગારી; a gambler. જુઆ, (પુ.) જુઓ જુવાળ. જતિ , (સ્ત્રી) હિકમત, કરામત; contrivance: (૨) કસબ આવડત; skill: (૩) ઉપય; remedy, cure, means: (૪) દાવપેચ, બૃહ; a device (૫) રીત; method, mode: () $18; type. જુગ, (પુ.) જમાનો, (ઇતિહાસ વગેરેનો) અમુક સમય ગાળો; an age, a period (of history, etc.). જગત, જુગતી, (સ્ત્રી) જુઓ જુક્તિ. જુગતું, (વિ.) ગ્ય; proper: (૨) અનુકૂળ, બંધબેસતું; suitable, fitting. જુગલ, (ન.) ડું; a pair, a couplet: (૨) (વિ.) સંવાદી; according (3) સુંદર; beautiful: (૪) યોગ્ય, અનુકૂલ; proper, fitting: --કિશોર,(પુ.)ભગવાન શ્રીકૃષ્ણ; Lord Krishna –જોડી,(સ્ત્રી.)
For Private and Personal Use Only