________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાફત
૨૮૨
જલ
sion (૨) અંકુશ, કાબૂ; control: (૩) સખત ચેકી કે તકેદારી; a strict watch or alertness. જાફત, (સ્ત્રી) જુઓ જિયાફત. જાફરાન, (ન) કેસર; saffron. જાફરાં, જાકરિયાં, (ન.બ વ.) અવ્યવસ્થિત
ELI MI 4141; disorderly long hair. જામ,(પુ.) (ન) પાલો; a bowl, a cup. જામ, (૬) એક પ્રહર, ત્રણ ક્લાકનો સમય;
a period of three hours. જામ, (ન.) જુએ જામફળ. જામગરી, (સ્ત્રી) બંદૂર, તોપ, વગેરે ફેડવા માટેની વાટ કે કાકડી; a wick for
firing a gun, cannon, etc. જામણ, (ન.) બંધાવું કે જામવું તે; congelation (૨) દૂધનું દહીં બનાવવા માટેનું મેળવણુ acid-substance for turning milk into curds. જામની, જામિની,(સ્ત્રી.) રાત્રિ, રાત; night. જામફળ, (ન) જમરૂખ, a guava: જામફળી, (સ્ત્રી) એનું ઝાડ; a guava tree. જામવું, (સ. ક્રિ) એકઠું થવું, જુદા જુદા ઘટક, તો કે ભાગ ભેગા થવા to congeal, to get assembled: (૨) ધન થવું; to be solidified: (૩) ઠરવું; to cool down, to freeze: (૪) બાઝવું; to congeal: (૫) મજબૂત રીતે સ્થિર કે
થવું; to be firmly consolidated or established: (૬) ધોરણસર કે યોગ્ય 212 21149; to go on normally or properly:(૭)પુરબહારમાં લેવું કે આવવું, પરાકાષ્ટાએ પહોંચવું; to be at the zenith or climax. જામાતા, જામ, જમાત્ર, (કું.) જમાઈ a son-in-law. જામિની, જામની, સ્ત્રી.) રાત્રિ; night. જામીન (જામિન, (પુ.) બીજનાં જોખમની બાંયધરી કે કબૂલાત આપનાર; a surety, a bail: ખત, (ન.) જામીન તરીકે લેખિત કરાર; a surety-bond, a bai-
bond: -ગીરી, જામીની, (સ્ત્રી) જામીન 49. a; the act of being a surety. જામો, (૫) લાંબે, ખુલતે અંગરખો; a long, loose gown. જદર, (ન.) એક પ્રકારનું સફેદ રેશમી $1943; a kind of white silk cloth. જાયદાદ, (સ્ત્રી) માલમિલક્ત; property: (૨) જાગીર; estate. જયફળ, (ન.) એક પ્રકારનું તેના તરીકે વપરાતું સુગંધી ફળ; a nutmeg. જાયા, (સ્ત્રી.) પત્ની; wife: _પતિ-પતી, (ન. બ. વ.) દંપતી; a couple. જાયુ, (વિ) (થી) જન્મેલું; born (of)
જાયો, (પુ) a son: (૨) (વિ.) જન્મેલે; born (of). જાર, (સ્ત્રી) જુઓ જુવાર, જાર, (૫) પરસ્ત્રીને પ્રેમી, ચાર; a lover of other's wife, a paramour:(2)
વ્યભિચારી પુષ; an adulterious mane -કર્મ, (ન) વ્યભિચાર; adultery -જ, (વ.) વ્યભિચારથી જન્મેલું; born of adultery. જારણ, જારણ, (ન.) કોઈ વ્યક્તિને હેરાન કરવા માટે અજમાવેલો મેલી વિદ્યાનો પ્રયોગ, જંતરમંતર વગેરે; a charm, spell of witchcraft aimed at ruining a person (૨) વશીકરણ; enchantmect by witchcraft. જારત, (સ્ત્રી) જુઓ જિયારત. જારબાજરી, (સ્ત્રી) અનાજ વગેરેની ઓછામાં ઓછી જરૂરિયાત; the bare necessities of life. (૨) ભરણપોષણ; livelihood, maintenance. જારવું, (સ. ક્રિ.) જીણું કરવું; o cause to wear out or decay. જારિણી, (સ્ત્રી) વ્યભિચારિણી; an adulteress. (continuing.) જારી, જીરુ, (અ) ચાલુ; going on, જારી, (સ્ત્રી.) જા૨, (ન.) વ્યભિચાર, જાલ, (સ્ત્રી) જુઓ જાળ. (adultery)
For Private and Personal Use Only