________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રા
જાત્રા, (સ્ત્રી) તીર્થા પ્રવાસ; a pilgrimage: (૧) ધાર્મિક સમારંભ, મેળેı; a religious festival, a fair‘(૩)આજીવિકા; (નાં સાધના); (means of) livelihood: -ળુ, (વિ.) (પુ.) તીર્થોના પ્રવાસ કરનાર; a pilgrim. જાયુક, જાથૂક, (અ.) હંમેશને માટે, permanently; (૨) સતત, હુંમેશાં; continually, constantly:(૩)નિયમિતરીતે; regularly. જાદવ, (પુ.) જુએ યાદવ. જાદી, (સ્રી.) ( સમાસમાં ) પુત્રી; (in compounds) a daughter: (દા.ત. શાહજાદી, e.g. a princess). જાદું (જાતૢ), (પુ.) હાથચાલાકી કે મેલી વિદ્યા (ના પ્રયાગ કે કામ); sorcery, witchcraft or sleight of hand: (૨) ચમત્કાર; magic, a great wonder: (૩) જંતરમંતર; a spell or charm: -ઈ, (વિ.) ચમત્કારિક, જાદુથી કરેલું કે થયેલુ'; wonderful, magical: (૨) અસાધારણ; extraordinary:(૩)વિશિષ્ટ; peculiar: (૪) મેહક; charming, fascinating: -ગર, (પુ.) જાદુઈ કામ કરનાર; a magician, a sorcerer: -ગરી, -ગીરી, (સ્રી.) જાદુવિધા કે જાદુકામ; the art and performancé of magic: (૨) મેલીવિદ્યા, જ ંતરમંતર વગેરે; witchcraft; -મંતર, (પુ.) જાદુ, મેલીવિદ્યા, વગેરેના મંત્ર; a spell or charm of magic, etc. જાદો, (પુ.) (સમાસમાં) પુત્ર; (in compounds a son: (દા. ત. શાહુ દે; e.g. a prince). જાન, (શ્રી.) લગ્નપ્રસંગે કન્યાને ઘેર વરરાજા સાથે જનારાં સગાંસંબંધીઓને સમૂહ; a marriage party, relatives etc. accompanying the bride-groom during the marriage ceremony. જાન, (પુ.) પ્રાણ, છ; the soul: (૨) શક્તિ; spirit, vitality: (૩) અતિપ્રિય વ્યક્તિ; a darling.
૨૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાપ્તા
જાનકી, (સ્ત્રી.) રામની પત્ની સીતા; Ram's wife Seeta: નાથ, (પુ.) Lord Ram. જાનનિસાર, (વિ.) જિંગીના ભાગે સેવા કરે એવું; inclined to serve at the cost of life.
જાનપદ, (વિ.) ગામડાનું કે એને લગતું; rural: (૨) (પુ.) ગામડિયેા; a villager a rustic: (૩) દેશ; a country. જાનફિસાની, (સ્ત્રી.) પેાતાની જિંદગીને
મેાગ આપવા તે; life-sacrifice. જાનમાલ, (પુ.) જિંદગી અને માલમિલકત; life and property. જાતરડી, (સ્ત્રી) જાનમાં સામેલ થયેલ સ્ત્રી; woman accompanying a marriage party.
a
જાનવર, (ન.) પશુ, જનાવર; a beast: (૨) જંગલી, હિંસક પશુ; a wild, violent beast.
જાની, (વિ.) જીવ જેવુ" વહાલું; as dear as life, hearty: (૨) પ્રાણધાતક, જીલે; fatal, deadly. જાની, (પુ.) યજ્ઞને પુરેાહિત; the priest wh conducts a sacrifice:(૨)બ્રાહ્મણ જ્ઞાતિની એક અટક; a surname of the Brahmin caste. જાનીવાસો, (પુ.)જાનને ઉતારા; lodging accommodation for a marriage
જાનુ, (શ્રી.) ધૂંટણ; the knee. (party). જાનૈયો, (પુ.) જાનમાં સામેલ થયેલ પુરુષ; a man accompanying a marriage party. (age party). જાìતર, (સ્રી.) લગ્નની જાન; a marriજાન્યુઆરી, જાનેવારી, (પુ.) ખ્રિસ્તી વ ના પહેલા મહિને; the first month of the Christian year. જાપ, (પુ.) જુઓ ૫, -૩, (પુ.) જપ કરનારે; one who recites Vedic hymns, sacred verses, etc. જાપતો, (પુ.) જુએ જાતો. જાતો, જાપતો, (પુ.) સંપૂણ દાખસ્ત; complete arrangement or provi
For Private and Personal Use Only