________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છીપ
૨૭
forcefully: (૨) પચાવી પાડવું; to usurp.
(a shell.) છીપ, (સ્ત્રી) એક પ્રકારની માછલીનું કેટલું છીપર, (સ્ત્રી) શિલા; a slab of stone. છીપવું, (અ. ક્રિ) તૃપ્ત થવું; to be satiated:(૨)શત થવું, શમવું (તરસ,વ.); to be quenched (thirst, etc.): (3)
'aig; to hide, to be concealed. છીપ, (૫) કાપડ છાપનારે; a cloth
printer. છીબુ, (ન) વાસણનું (તપેલી) સપાટ ઢાંકણ; a flat covering of a vessel (esp. a cooking pot). છીલ, () જુઓ છિલે. છોલવું, (સ. ક્રિ) જુઓ છોલવું. છીંક, (સ્ત્રી) અવાજ કરીને જોરથી શ્વાસ કાઢો તે; a sneeze: -, (અ. કિ.) ઉપરોક્ત ક્રિયા કરવી; to sneeze. છીંકણી, (સ્ત્રી) સૂંઘવાની તમાકુ; snuff. છીકારવું, છીંકાયું(ન) એક પ્રકારનું
870; a kind of deer. છીટ, (સ્ત્રી.) એક પ્રકારનું છાપેલું બારીક
$145; a kind of printed fine cloth. છીંડુ, (ન.) ખેતર, વની વાડમાં બાકોરું પાડી કરેલ માર્ગ a stile, an opening in a hedge: (૨) બહાનું, દે; a pretext, a fault. છુટકારો, (૫) મુક્તિ; a release, an escape, liberation (૨) પતાવટ, ફારodl; a settlement, an acquittance: (૩) અંત; an end. છુટ્ટી, (સ્ત્રી.) રા; leave, permission: (૨) આરામને દિવસ; a day of rest,
a holiday: (3) 197121; leisure. છુટું (વિ.) જુઓ છૂટું. છુપાવવુ, (સ. ક્રિ) સંતાડવું; to hide, to conceal (૨) ગુપ્ત રાખવું; to keep secret
છુપાવુ, (અ. કિ) સંતાવું; to hide to be concealed. છરિક (છુરી, (છૂરી),(સ્ત્રી) છરી; a knife. [, (ન) ચાલાકીથી નાસી છૂટવું તે; a clever running away. છૂટ, (સ્ત્રી) રજા, પરવાનગી; leave, permission (૨) મોકળાશ; spacious ness. (૩) જતી કરેલી રકમ; written off amount or sum: (૪) સ્વતંત્રતા, freedom: (૫) વિપુલતા; abundance. છૂટક, (વિ.) ; retail (૨) (અ) 2464 0741Hi; by retail. છૂટકે, (પુ) જુઓ છુટકારે. છૂટછાટ, (સ્ત્રી) લેણાને અમુક ભાગ જતો કરવો તે; a writing off of a part of debt, a concession. છૂટવું, (અ. 4િ) બંધનમાંથી મુક્ત થવું, to be free from a bond or capti: vity: (૨) રાહત મળવી; to be relie ved. (3) ઓચિંતા કે જેરથી બહાર નીક. ne; to come out suddenly or forcefully, to break out: (*) (ગાંઠ, વ.) વછૂટવું; to de disenting led (knot, etc.) છૂટાછેડા, (પુ. બ. વ.) ફારગતી; acquittance: (2) Förfail pordl; a divorce: (3) 424 t; delivery(of a child). છૂટી, (સ્ત્રી) જુબે છુટ્ટી. છૂટું, (વિ.) બંધન વિનાનું, મુક્ત; unbound, free: () $1701; disengaged: (૩) અલગ; separate: (૪) મોકળું; spacious: (૫) (ન.) (નાણાંનું) પરચૂરણ; change (of money): -છવાયુ, (વિ.)
અલગ; separate: (૨) વેરાયેલું; scattered: (૩) સંબંધ વિનાનું; disconnected: (૪) અનિયમિત; stray, casual. છૂતઅછૂત, (સ્ત્રી) અસ્પૃશ્યતા; untouch
ability. છૂપવું, (અ. કિ.) જુઓ છુપાવુ.
For Private and Personal Use Only