________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાસઠ
૨૬૬
છીનવવું
છાસઠ, (વિ.) ૬૬'; 66', sixty-six, છાંટ, (સ્ત્રી) છંટકાવ, છાંટા પડવા તે;a spray, a sprinkle: (૨) છાલ, છોલા; clippings, cuttings: (3) sy'; a fb: -ણી, (સ્ત્રી) છાંટણ, (ન.) છાંટવાની ક્રિયા; a sprinkling: (૨) રંગ, કેસર, કંકુ, વ. છાંટવાં તે; the sprinkling of colour, saffron, etc.: (3) કપડાં પરની છાંટાવાળી ભાત; a sprinkled print on garments. છાંટો, (પુ) ટીપું; a drop (૨) ડાઘ, કલંક; a blot, a stigma: છાંટા, (પુ.બ.વ.) હળવો છંટાતા વરસાદ; light spraying rain. છાંડવું, (સ. ક્રિ) ત્યાગ કર, તજવું; to forsake, to abandon: (૨) ફારગતી
14 l; to acquit, to divorce: (3) જમી રહ્યા પછી ભાણામાં ખોરાક રહેવા
al; to leave surplus food in the dining plate after dinner: viss, (ન.) છાંડવું તે; an abandonment, an acquittance: (૨) છાંડેલું અન્ન; food left over in the dining plate after dinner. છાંડેલી, (વિ) (છાંડી), (સ્ત્રી) ફારગતી
આપેલી (પત્ની); divorced (wife. છાંદવું, (સ. 4િ) જાડું લીંપણ કરવું; to cover or besmear with thick paste of dung, etc. છાંદો, (૫) માટી, છાણ, વના મિશ્રણને 1931; a paste of dung, earth, etc.: (૨) જાડું લીંપણ; a thick covering with such paste. છાંય, છાંયડી, (સ્ત્રી) છાંયડો, છાંયો,
(પુ.) જુએ છાયા. છિછકલુ,છિછલ્લું, (વિ.) ઉછાંછળું, આઇકહ્યું; impolite, insolent: (૨) બાલિશ; childish: (૩) તોફાની, ત્રાસરૂપ; mis
chievous, troublesome. છિદ, છિટ છિટ, (અ) જુએ છટ.
છિટકારવુ,(સક્રિ) છાંટવું; to sprinkle. છિદ્ર, (ન) કાણું, બાકું; a pore, a hole,
a bore: (2) 45'; a mouth: (3) ખામી, દોષ; a defect, a fault, a faw: છિદ્રાળ, (વિ) છિદ્રોવાળું (ચામડી
9.); porous (skin, etc.). છિનાળ,(સ્ત્રી) વ્યભિચારિણી; an adulteress: (૨) (વિ.) વ્યભિચારી; adulterous: -વું, (વિ.) વ્યભિચારી:-૬,(ન.)છિનાળી, (સ્ત્રી) વ્યભિચાર; adultery. છિન્ન, (વિ.) છેદેલું; cut off (૨) અલગ પાડેલું, ભાગલા પાડેલું; separated, divided: -ભિન,(વિ.) ભાંગીતૂટી ગયેલું; shattered (૨) વેરવિખેર થયેલું, અસ્ત
વ્યસ્ત; disorderly, disrupted. છિપાવવું, છિપાવું, (સ. ક્રિ.) સંતોષવું; to satisfy: (૨) તૃપ્ત કરવું; to satiate: (૩) શમાવવું (તરસ, વ.); to quench
(thirst, etc.). છિલટું, (ન) છોડુ, છોતરું; a bark, a
peel, a shell of a nut, a scraped piece or chip. છી, (અ) ધિક્કાર કે ધૃણાસૂચક ઉદ્ગાર; an exclamation showing hatred or disgust: (૨) (સ્ત્રી) ગંદી વસ્તુ; a dirty thing: (3) 44; excretion. છીછરુ, (વિ.) થોડું ઊડું; shallow. છીઢ, (અ) જુઓ છટ, (સ્ત્રી) ઘણા,
અણગમે, સૂગ; disgust, dislike છીણવું, (સ. ક્રિ) જુઓ ખમણવું. છીણી, (સ્ત્રી) જુઓ ખમણી (ખમણું): (૨) લાકડા ફાડવાની લેઢાની ફાચર, an iron wedge to split wood. છીત, (સ્ત્રી.) ઘણા, સૂગ; disgust, dislike. છીદરી, (સ્ત્રી) એક પ્રકારના ટપકાંવાળા wisat; a kind of unsewn dotted upper garment for women. છીનવવુ, (સ. કિ.) ઝૂંટવી લેવું, બળgrey en alg; to snatch, to take
For Private and Personal Use Only