________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપત્ય
અપત્ય,(ન) સંતાન, બાળક; progeny, offspring, (one's own) child. અપથ્ય, (વિ.) સ્વાથ્યને હાનિકારક; injurious to health, unwholesome. અપશ્વસ, (પુ.) અધ:પતન, વિનાશ, પાયમાલી; fall, degeneration, destruction, ruin. અપભ્રષ્ટ, (વિ.) પડેલું, વિકૃત; fallen, degenerated, deformed, altered. અપભ્રંશ, (૫) પતન; fall, degeneration: (૨) વિકૃત શબ્દ; altered or de formed or derivated word. અપમાન, (ન) અનાદર; disregard, insult. અપર, (વિ) બીજું, ભિન્ન; other, different: (૨) ઓરમાન (સગુ); step (relative): –મા, (સ્ત્રી) ઓરમાન મા; a step-mother. અપરંપાર, (વિ) અસંખ્ય, બેહદ: innumerable, limitless. અપરાજિત, (વિ.) પરાજિત નહિ એવું; undefeated, unvanquished, unconquered. અપરાધ, પું) દોષ, ગુને, પાપ; a fault, a crime, a sin:અપરાધી, (વિ.) (૫) ગુનેગાર; guilty (man), accused. અપરિગ્રહ, (૫) પરિગ્રહ અર્થાત સંગ્રહને 244419; absence of boarding or possession. અપરિચિત, (વિ.) અજાણ્યું; unacqua
inted, foreign, strange. અપરિમિત, (વિ.) અમાપ, બેહદ; limitless, infinite. અપરિમેય, (વિ.) માપી ન શકાય એવું; immeasurable. અપરિહાર્ય, (વિ) ટાળી ન શકાય એવું; inevitable. અપલક્ષણ, (ન) દુર્ગુણ; a vice. (૨) દુરાચરણ; wicked or sinful behaviour.
અપવગ, (પુ.) મેક્ષ, salvation. અપવાદ, (પુ.) સ્વીકૃત નિયમમાં બાધ; an exception: (2) >441; accusation. અપવિત્ર, (વિ.) નાપાક, અશુદ્ધ; unholy, polluted, impure. અપવ્યય, (પુ.) ખેટું ખર્ચ, બગાડ; unnecessary expense, waste. અપશબ્દ, (પુ.) ગાળ; an abuse, reviling: (૨) અગ્ય શબ્દ; an improper word. અપશુકન, (પુ) ખરાબ શુકન; an ill-omen અપશુકનિયાળ,(વિ.)અશુભ; inauspicious. અપસ્માર, (પુ.) ફેફરું (એક પ્રકારને PIPI); epilepsy (a kind of disease). અપંગ, (વિ.) પાંગળું; crippled. અપાત્ર, (વિ.) (પુ.) અયોગ્ય અથવા હલકા પ્રકારનું માણસ; an unworthy or inferior person. અપાદાન, (ન.) વિયોગ, ટા પડવું તે; separation (૨) (વ્યા.) પાંચમી વિભક્તિ; (gram.) the ablative case. અપામાર્ગ,(પુ.) એક ઔષધીજન્ય વનસ્પતિ, 3423t; a herb. અપાય, (પુ.) આપત્તિ, નુકસાન, દુર્ભાગ્ય; misery, calamity, harm, misfortune. અપાર, (વિ.) બેહદ, અનંત, ખૂબ; limitless, endless, excessive: --દર્શક, (વિ) આરપાર ન જઈ શકાય એવું; opaque, non-transparent. અપાવરણ, (ન.) ઉઘાડવું અથવા ખુલ્લું $29a; disclosure or revealing. અપાસર, (પુ) જૈન સાધુઓને ઉપાશ્રય; a Jain monastery. અપિ, (અ) પણ, વળી; but, moreover. અપૂજ, (વિ.)ન પૂજાતું; unworshipped. અપરતું, (વિ) જરૂરિયાત કરતાં ઓછું; insufficient. અપૂણ, (વિ) અધૂરું, ઊણું; imperfect, incomplete: અપૂર્ણાંક, (૫) અપૂર્ણ આંકડા; a fraction.
For Private and Personal Use Only