________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુવાદ
અપઢ
અનુવાદ, (૫) ભાષાંતર, તરજુમે; trans- lation. અનુશાસન, (ન) ઉપદેશ; moral discourse, sermon (૨) નિયમ, Bluft; rule, regulation, law: (3) Plsr4512417; administration. અનુશીલન, (ન.) સતત ઊંડો અભ્યાસ; incessant deep study. અનુપ, (પુ.) એ નામને (કાવ્યો) છંદ; name of a metre (of poetry). અનુસરણ, (ન.) અનુસરવું તે; the act of following. અનુસરવું, (સ. ક્રિ) પાછળ પાછળ જવું; to follow: (૨) ઉપદેશ પ્રમાણે વર્તવું; to act as instructed or advised. અનુસંધાન, (બ) આગળની વસ્તુ સાથેનું
#174; continuity with a previous thing: (2) 2132 mtoy ed; proper relation: (3) viel'aula; minute investigation. અનુસાર, (૫) અનુસરણ; the act of following(૨) (અ.) મુજબ; accordingly. અનુસ્નાતક, (વિ) સ્નાતક થયા પછીનું; post-graduate. અનુસ્મરણ, નિ.) વારંવાર આવતી યાદ; frequent remembrance. અનુસ્વાર,(૫) (વ્યા.) અનુનાસિક ઉચ્ચારસૂચક ચિત; ('); a sign () indicating a nasal sound or pronunciation. અમૃત, (ન) અસત્ય, જૂઠાણું; untruth,
falsehood, a lie. અને, (અ) બે વાક્યો કે શબ્દોને જોડતું ઉભયાન્વયી અવ્યય; a conjunction connecting two sentences or words, and. અનેક, (વિ) ધએ, many, numerous –કથન, (ન) (વ્યા.) બહુવચન, (gram). plural number.
અને ૩, (વિ.) બિન, જુદું; different (૨) અપૂર્વ; unprecedented. અનોખું, (વિ.) ભેગું, સહિયારું; joint, jointly owned: (?) Gau; peculiar, unique= (૩) ભિન્ન, જુદું; different. અનૌચિત્ય, (ન) ઔચિત્યને અભાવ, અયોગ્યતા; impropriety. અનૌરસ, (વિ.) અપરિણીત માબાપથી oyre; born of unmarried parents: (૨) દત્તક લીધેલું; adopted (child). અન,(ન.) રાંધેલો ખેરાક; cooked food. અન્ય, (વિ.) બીજું; other: (૨) જુદું, ભિન્ન; different –થા, (અ) બીજી રીતે, જુદી રીતે; otherwise. અન્યાય, (૫) ન્યાયવિરુદ્ધ આચરણ, ગેરtradis; an unjust act, injustice: અન્યાયી, (વિ.),ન્યાયવિરુદ્ધનું unjust. અન્યોન્ય, (વિ.) પરસ્પર; mutual. અન્વય, (૫) સંબંધ; relations (૨) (વ્યા) પદોને યોગ્ય સંબંધ; (gram) proper relation of terms or words: અન્વયે, (અ) અનુસાર; accordingly, અન્યીક્ષણ, (ન) અન્વીક્ષા,(સ્ત્રી) બારીક તપાસ; minute investigation or observation. અન્વેષક, (પુ.)તપાસનાર; investigators (૨) હિસાબ તપાસનાર; an auditor: અન્વેષણ, (ન) તપાસ, શોધ, સંશોધન; investigation, research. અ૫, (ન.) પાણી; water. અપકાર, (૫) અનુપકાર, હાનિ; ingratitude, harm. અપકીતિ, (સ્ત્રી) બદનામી; disgrace. અપકૃત્ય,(ન.) દુરાચાર; sinful or wicked act or behaviour. અપવ, (વિ) કાચું; unripe, raw. અપચો, (૫) અઝરણુ, બદહજમી; indigestion. અપજશ (અપયશ), (૫) અપકીર્તિ disgrace. અ૫૮, (વિ.) અભણ; literate.
For Private and Personal Use Only