________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુલમેાર
આનંદપ્રમ†; merry-making: (૩) ઠઠ્ઠામશ્કરી; jesting: (૪) ગપાર્ટે; a rumour. ગુલમેર, (સી.) એક ફૂલઝાડ; a kind of flower_tree: (૨) એનું ફૂલ; its flower. ગુલશન,(ન.) ફૂલવાડી; a flower-garden: (૨) વાડી, બાગ; a garden. ગુલામ, (ન.) એક ફૂલઝાડ; the rose plant: (૨) એનું ફૂલ; a rose-flower: -ાંબુ, (ન.) એક પ્રકારની મીઠાઈ; a kind of sweet-meat: ગુલામી, (વિ.) ગુલાબના રંગનું; rose coloured, pink: (૨) આનંદૃપ્રદ, મીઠું; pleasant, rosy, sweet: (૩) (સ્રી.) ગુલાબી રંગ; rosy colour, pink. ગુલામ, (પુ.) જીવનભર વેચાયેલા નાકર; a slave: (૨) પરતંત્ર માણસ; a bondman: ડી, (સ્રી.) એવી નેકડી; a female slave: ગુલામી,~ગીરી, (સ્રી.)ગુલામપણું; slavery: (૨) પરાધીનતા; servility. ગુલાલ,(પુ.) (ન.) એક પ્રકારના લાલ સુગંધીદાર પદાના ભૂકt; powder of a kind of reddish fragrant substance ગુલાંટ, (સ્ર.) ગાટીમડું; a summersault: (ર) સમૂળા પક્ષ કે સિદ્ધાંતાને પલટા; a basic change of party or principles ગુલિસ્તાન, (ન.) ફૂલવાડી; a flowergarden: (૨) બાગ, વાડી; a garden. ગુમ, (ન.) ગાંઠ; a knot: (૨) ગાંઠને
ગ; a disease marked with tumouri: (૩) ઞાડી, ઝુંડ; a dense thicket. ગુવાર (ગવાર), એક ખાદ્ય વનસ્પતિ; a kind of eatable plant: (૨) એની શીંગ અથવા એનુ બીજ; its legume or bean. ગુપસુપ, (સ્રી.)છાની વાતચીત; whispered conversation: (૨) (અ.) ગુપચુપ; secretly, stealthily. ગુસ્સો, (પુ.) *; anger. ગુહા, (સ્રી.) ગુł; a cave, a den. ગુહ્ય, (વિ.) શ્યુ, ખાનગી; hidden, secret: (૨) (ન.) રહસ્ય; mystery:(૩) શ્લી વાત;
a secret.
શહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૂઢ
ગુંજવુ* (અ. ક્રિ.) ગુંજારવ કરવા; to hum, to buzz: ગુજ, ગુંજન, (ન.) ગુજાર, ગુજારવ, (પુ.) ગુંજવાથી થતા અવાજ; a humming sound: (૨) આનંદપ્રદ અવાજ; a pleasant sound. ગુંજાશ, (સ્રી.) તાકાત, ગજું; capability, ability: (૨) સમાવવાની શક્તિ; containing power, capacity. ગુ૩, (પુ'.) ૧૨૧ ચેારસવારનું જમીનનુ એક માપ; a measure of land, 121 sq.yds. ગુડો, (વિ.) દાદાગીરી કરનારું; bullying: (૨) (પુ.) એવા માણસ; a bully: ગુંડાગીરી,(સ્ત્રી.)દાદાગીરી; an actof bulling ગુંદર.(ગુંદ), (પુ.) અમુક ઝાડમાંથી નીકળતા ચીકણા રસ; gum: -પાક, (પુ.) એક મીઠાઈ; a kind of sweet-meat: (૨) સખત માર; thrashing, severe beating. ગુંદરિયું, (ન.) પ્રવાહી ગુંદર રાખવાનું પાત્ર; a pot for liquid gum: (૨) લફરા જેવુ ચીકણૢ માણસ; a sticky person: (૩) (વિ) લફરા જેવુ', ચીકણુ; sticky. ગુતિ, (વિ.) ગૂંથેલુ'; knitted. ગમજ, (પુ.) ધૂમટ; a dome.
(ન.) મળ, વિષ્ટા; excrement: (૨) છાણ; dung.
ગૂગળ, (પુ.) ઓષધ તથા ધૂપ તરીકે વપરાતા એક પ્રકારના ગુંદર; a kind of gum
used as a medicine and incense.
ગુજરાત, જુઓ ગુજરાત. રડવુ, (સ. ક્ર.) કાપવું; to cutઃ (૨) ખોદવું; to dig: (૩) ખૂખ મારવું; to beat severely, to thrash. ગૂડી, (સ્ક્રી.) ધા; a flag: (૨) માણેકથંભ; a pillar or pole with a flag: પડવા, (પુ.) શાલિવાહન શકના નવા વર્ષના દિવસ, ચૈત્ર સુદ ૧; the new-year day of the Shalivahan era, the first day of the bright half of Chaitra.
ગૂડા, (પુ'.) પગના નળે; the sheen-bone. ગઢ, (વિ.) છાનું, ગુપ્ત; hidden, secret: (૨) ગહન; incomprehensible, difi
For Private and Personal Use Only