________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુનેગાર
ગુનેગાર, (વિ.) અપરાધી, ગુના કરનારું; apt to offend, criminal: ગુનેગારી, (સ્ત્રી.) ગુનેગારપણું, દેષ, ગુને; guilt, guiltiness, a crime, criminality. ગુને, (પુ.)અપરાધ; a crime, an offence, guilt: (૨) વાંક, દેષ; a fault. ગુપચુપ, (અ.) ચુપચાપ; secretly and quietly, stealthily. ગુપ્ત, (વિ.)સંતાડેલું, છુપાવેલું; concealed, hidden: (૨) પુ; secrei: -ચર, (પુ.) જાસૂસ; a spy. ગુપ્તી, (સ્ત્રી.) એક પ્રકારનું લાકડીમાં પુ રખાતુ અણીદાર હથિયાર; a pointed weapon concealed in a stick.
ગુફા, (સ્રી.) પહાડની બખોલ, ઊડું કાતર;
a cave, a cavern, a den.
ગુફ્તગા, ગુપ્તેગા, (સ્ત્રી.) વાતચીત; conversation: (૨) વાટાધાટ, મસલત discussion, negotiations. ગુમ, (વિ.) ખોવાયેલું કે અશ્ય થયેલું; lost or disappeared
ગુમાન, (ન.)મિથ્યાભિમાન; vanity, ગુમાની, (વિ.) મિથ્યાભિમાની; vain. ગુમાવવુ, (સ. ક્રિ) ખાવું; to lose: (૨) ઉડાઉપણું વ્યય કરવેt; to waste extravagantly, to squander. ગુમાસ્તે, (પુ.) કારકુન; a clerk:ગુમાસ્તી, ગુમાસ્તાગીરી,(સ્ત્રી.) કારકુની; clerkship. અખો, (પુ.) નેપાળનેા વતની; an inhabitant of Nepal. ગુરદે, (પુ.) મૂત્રપિંડ; one of the kidneys.
ગુરુ, (વિ.) મેટું; big, large: (૨) ભારે; heavy: (૩) વિસ્તૃત, દીધ (સ્વર વ.); extensive, long (vowel, etc.): (૪) શિક્ષક; a teacher, a preceptor: (૫) પુાહિત; a priest: (૬) એ નામના ગ્રહ; the planet Jupiter: (૭) ગુરુવાર; Thursday -ફુલ(ળ),(ન.)ગુરુને આશ્રમ જ્યાં શિક્ષણ અપાય છે; a preceptor's residence where students stay and
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુલમાંગ
learn: (૨) એવી પદ્ધતિની નિશાળ કે કૅલેજ; a residential school or college:
કાણ, (પુ.) કાટખૂણાથી માટે ખૂણા (ભૂમિતિ); an obtuse angle (geometry): –ા ણુ, (ન.) દરેક વસ્તુનુ પૃથ્વીના કેન્દ્ર તરફ ખે ંચાવું તે; gravitation. ગુજ્જર, (વિ.) ગુજરાતને લગતું; pertaining to Gujarat: (૨) (પુ.) એ નામની જ્ઞાતિ; a caste so named: (૩) ગુજરાત; Gujarat, a province of India: (૪) ગુજરાતનેા વતની; an inhabitant of Gujarat: ગુરી, (સ્રી.) ગુજરાતણ; a female inhabitant of Gujarat: (૨) રબારણ; a shepherdess: (૩) એક પ્રકારને રાગ; a mode of music: (૪) એ રામનુ ગીત; a song in that mode: (૫) ગુજરાતી ભાષા; the Gujarati langdage:(૭) ગુજરાત રૂપી દેવી; Gujarat conceived as a goddess. ગુલ, (ન.) ફૂલ; a flower: (૨) ગુલાબનુ ફૂલ; a rose flower: (૩) બત્તીના મેગરા; hard part on the wick of a lamp: -કંદ,(પુ.)ગુલાબનાં ફૂલ અને સાકરને મુરબ્બે; jelly of rose-buds and sugar : છડી, (સ્રી.) એક ફૂલઝાડ; a kind of flower plant: (૨) એનું ફૂલ; its flower: (૩) ગુલાબને ગેટે; a bouquet of roses: (૪) એક પ્રકારનું ઘરેણું; a kind of ornament:-જાર,-ઝાર, (પુ.) ગુલાખની વાડી; a rose garden: (૨) ફૂલવાડી; a flower garden: (૩) (વિ.) સુંદર, આકષ ક; beautiful, attractive. ગુલતાન, (વિ.) મગ્ન, તલ્લીન; absorbed in, engrossed in: (૨) આનંદી; gay, ગુલદાન, (ન.) ફૂલદાની; a flower-pot. ગુલદાવદી(–રી),(સ્ત્રી ) એક ફૂલઝાડ; flowerplant: (૨) એનું ફૂલ; its flower. ગુલનાર, (પુ.) દાડમ; a pomegranate. ગુલમાંગ, (ન.) ધાંધાટ, શારખકારી; loud noisess, rowdism, commotion (3)
For Private and Personal Use Only