________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખs
પામી
પદન, (અ. ક્રિ) એવા અવાજ સાથે ઊકળવું; to boil with a simmering sound. ખદડવુ (ખદેડવ), (સ. ક્રિ) લાંબા અંતર સુધી ઝડપથી દેડાવવું; to make run fast a long distance: (૨) તગડવું; to cause to run away: (3) ફેરા ખવરાવી થકવવું; to tire by repeated errands: (૪) ખૂબ મહેનત કરાવી હેરાન કરવું; to trouble by hard work. ખદિર, (૫) જેમાંથી કાથે બને છે એ ખેરનું ઝાડ; a catechu tree. ખદુક ખદુકાખડુક ખદડુક), (અ.)
એવા અવાજ સાથે (ઘોડાનું ચાલવું તે); trottingly, amblingly. ખદ્યોત, (પુ.) પ્રકાશમય જીવડું કે આકાશી પદાર્થ, આગિયો, ચંદ્ર, સૂર્ય, તારો, વ; any bright insect or heavenly body, e.g. a glow-worm, the moon, the sun, a star, etc. ખનન, (૧) ખેડવું તે; a digging or excavating. ખનિ, (સ્ત્રી) ખાણુ; a mine-જ, ખનીજ, (વિ.) (ન) ખાણમાંથી નીકળેલું (ધાતુ, વ); a mineralઃ -2, (ન) 21E910 10119; a pick-axe. ખ૫, (૫) ઉપગ, વપરાશ; a use or consumption (of a thing): (?) અગત્ય, જરૂર; a need: (૩) તંગી; a scarcity, shortage, want: () પ્રયન; an endeavour, effort:ખપત, (સ્ત્રી. ઉપાડ, વેચાણ; off-take, sales, ખપનું, વિ) ઉપયોગી; useful. ખપવું, (અ. ક્રિ) વેચાવું, માગ હેવી; to be sold, to be in demand: (૨) ખરચવું, વપરાવું; to be spent or usedઃ (૩) ખતમ થવું; to run out of stock, to be exhausted: () ગણતરીમાં આવવું, લેખાવું; to be in consideration, to be recog
nised among: (૫) ઉપયોગી થવું; to be useful: () 737 dial; to need, to wante (૭) ખપી જવું, આત્મભોગ 241491; to sacrifice. ખપાટ, (સ્ત્રી) ખપાટિયું, (ન) વાંસની ચીપ કે પટ્ટી; a bamboo-chip ખપેડી, (સ્ત્રી) છોડને નાશ કરતુ એક
પ્રકારનું જીવડું; a crop-destroying insect: (૨) છોડું, પાપડ, bark, husk or shell of a fruit. ખપેડ (ખપરડો), (૫) વાંસની ટકી; a curtain of bamboo-chips. ખોટી(-ડી), (સ્ત્રી) પાપડી; skin of
a fruit, etc. (૨)ભિગડું; scale of skin. ખપર, (ન) જેમાં મૂકેલું સઘળું નાશ પામે એવું દેવીનું પાત્ર; a goddess bowl which destroys everything contained by its (૨) કાચલીનું ભિક્ષા411; a begging bowl made of a fruit shell. ખફા, (વિ) ગુસ્સે થયેલું; enraged, angry: (૨) નાખુશ; displeased. ખફગી, (સ્ત્રી) નાખુશી; displeasures (૨) ગુસ્સે, રોષanger, rage. ખબર, (પુ. બ. વ.) (સ્ત્રી.) સમાચાર; news, tidings: (૨) બાતમી; information: (3) H'Edt; a inessage: (૪) જાણ, જ્ઞાન, ભાન; knowledge, realisation: (૫) સંભાળ; care, a looking after: –અંતર, (પુ. બ. વ.) (સ્ત્રી) સમાચાર; news: (૨) માહિતી; information (૩) સ્વાસ્થના સમાચાર; information about one's health: -દાર, ખાબડદાર, (વિ)બાહોશ, હોશિયાર skilful, clever: (૨) સાવધ; alert, watchful: (૩) (અ.) “સાવધાન'; beware -દારી, (સ્ત્રી) બાહોશી; cleverness: (૨) સાવધાની;alertness, watchfulness:-પત્ર,(૫) બાતમી કે સમાચારને પત્ર; a letter giving information or news: પત્રી, (પુ.) અખબારોને
For Private and Personal Use Only