________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડા
ખતીબ
paiષણિય' ૨ rati
ભણ
ખડા, (સ્ત્રી.) મેઘધનુષ્ય; a rain-bow: (૨) ચાખડી, પાવડી (લાકડાના જેડા); wooden shoes -ઉતાર, (વિ.) રજુ કરતાં જ સ્વીકારાય એવી (હૂંડી); (a bill). payable on presentation. ખડાઉ, (સ્ત્રી) જુએ ખડા (૨). અહિયુ, ન) જુએ ખરડિયું: (૨) સૂકી જમીનમાં પડેલી તડ; a crack in dry soil: (૩) સુકામણુની ગરમી heat resulting from absence of rains. ખડિયું, (ન) ચિત્ત; a leopard (૨) વાધ; a tiger (3) જુવાન ભેંસ; a young she-buffalo. ખડિયો, (૫) શાહી રાખવાનું પાત્ર; an ink-standઃ (૨) બત્તી તરીકે વપરાતો
Boll; a small box used as a lamp: (૩) ઘણાં ખાનાવાળી ઝાળી; a bag with many pockets. ખડિયોખાર, (૫) ટંકણખાર: borax. ખડી, (સ્ત્રી) ચાક, સફેદ માટી; chalke (૨) રસ્તો બાંધવાના કાંકરા pebbles for road-building, metal:() જુવાન, વગર વિયાયેલી ભેંસ; a young shebuffalo who has not delivered a calf. ખડીજ, (સ્ત્રી) કાયમી લશ્કર; standing or permanent army or force. ખડીસાકર, (સ્ત્રી) એક પ્રકારની પાસાદાર
સાકર; a kind of crystalline sugar. ખડું, (વિ.) તત્પર; ready, willing (૨) ઊભું; standing. ખડેઘાટ, (વિ.) તત્પર; ready, willing (૨) ાર; erect (3) સંપૂર્ણ રીતે સજ્જ; thoroughly equipped or armed. ખડેચોક, (અ) જાહેર રીતે; publicly: (૨) આહવાન કરતાં; challengingly. ખણ, (સ્ત્રી) ખંજવાળ, itching sensa
tion. ખણખણ, (અ) એવા અવાજથી; with a rattling sound: -૬, (અ. કિ.) એવો અવાજ થવો; to rattle: ખણ-
ખણાટ, (!) એવો અવાજ; a rattling sound: ખણખણિયાં, (ન.બ.વ.) bizilads, a pair of cymbals. ખણખોજ (ત ), (તાર), (સ્ત્રી) બારીક તપાસ કે ચકાસણી; a minute or detailed investigation or search: (?) GEL; slander, backbiting: (૩) દૂધમાંથી પોરા કાઢવા અર્થાત બેટી રીતે દેષ કાઢવા તે; undue fault finding. ખણુજ, (સ્ત્રી) ખંજવાળ; itching sen
sation. ખવું,(સક્રિ) ખંજવાળવું; to scratch, (૨) ખેતરવું; to scratch, to scrapes (૩) ખેદવું; to dig.
a writing, an article: (૨) દસ્તાવેજ; a bond, a documents
૫ત્ર, પત્તર, (ન) દસ્તાવેજ; a document. ખતમ, (અ.) ખલાસ; over, conclusively: (૧ (વિ.) સમાપ્ત; concluded. ખતરવટ, (અ) છદપૂર્વક; obstinately (૨) આગ્રહપૂર્વક; insistingly. ખતરી (ખત્રી), (વિ.) એ નામની વણકર mulad; belonging to the weaver's caste so named: (૨) (પુ.) એ şurciali HAQ!24; a man of that caste. ખતરે, (પુ.) ભય, જોખમ; danger (૨) વહેમ, શંકા; doubt, suspicion: (૩) ભચયુક્ત શંકા; apprehension. ખતવવું, (સ. ક્રિ) રાજમેળ, વ.માં ખાતાવાર નોંધ કરવી; to make entries into a ledger: ખતવણી, (સી.)
એવી નોંધsuch an entry. ખત્તા (ખતા), (સ્ત્રી) નુકસાન, હાનિ loss, harm (૨) ભૂલ, ચૂ; a mistake, an error: (૩) નિષ્ફળતા; failure:(8) 818; a severe lesson, abitter realisation, ખતીબ, (૫) ઉપદેશક; a preachers (૨) વ્યાખ્યાતા; a lecturer.
For Private and Personal Use Only