________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કમળી
flowers: (૨) ભક્તિભાવથી પેાતાનું મસ્તક છંદી દેવને અર્પણ કરવાના વિધિ; a ceremony in which a devotee cuts off his own head and offers it to a deity or a god. કમળી, (સ્ત્રી.) કમળો, (પુ.) એક રાગ જેમાં આખા પીળી થાય છે; jaundice (a disease): (૨) ઈાં; દ્વેષ; envy, grudge: (૩) પૂ`ગ્રહ, વિકૃત દૃષ્ટિ; a prejudice, a partial view. કેસ'ડળ(−Q) (૩), (ન.) સાધુનુ' જલપાત્ર; an ascetic's water-pot: (૨) મથાળે અગાળાકાર હાથાવાળું પ્રવાહી પીરસવાનું એક પ્રકારનું પાત્ર; a kind
of bucket or vessel with a semicircular handle on the top used in serving liquids.
કસાઈ, (સ્ત્રી.) કમાણી, રળતર; earnings: (૨) લાભ, નફા; gain, profit: કમાઉ, (વિ.) earning.
કમાડ, (ન.) બારણુ; a door. કમાણી, (સ્ત્રી.) જુઓ કમાઈ.
કમાન, (સ્રી.) ધનુષ, કામડું; a bow: (૨) કામઠાના આકાર કે એવા આકારવાળી વસ્તુ; an arch: (૩) યત્ર, વ. ની કમાન અથવા સ્થિતિસ્થાપક ગુણવાળુ' ગૂંચળુ'; a spring. માલ, (વિ.) સપૂર્ણ, સિદ્ધ; perfect, complete, achieved, fulfilled: (૨) ace; best, excellent: (૩) સુંદર; beautiful, splendid: (૪) અસાધારણ; extra-ordinary: (૫) (સ્રી.) પરાકાષ્ઠા, સીમા, હદ; climax, a boundary, a limit, a border. માલિયો, (પુ.) હીજડા, નપુસક; a eunuch, an impotent or sexless person: (૨) નિજ માણસ; a castrated man, a shameless or an impudent person. કમાવવુ, (સ. ક્રિ.) (ચામડું, વ.) કેળવવું; to tan (hide, etc.): (૨) કમાણી પ/ગુજરાતી ગુજરાતી અંગ્રેજી
૧૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
કમાત
કરાવવી, રળાવવું; to cause to earns (૩) લાભ કરાવવેા; to benefit. કમાવીસદાર, (પુ.) જુ ફુમાવીસદાર. કમાવુ', (સ. ક્રિ.) રળવુ, કમાણી કરવી; to earn: (૨) લામ કે નફે કરવા; to gain, to profit.
કમી, (વિ.) એન્ડ્રુ, કમ; less, in small amount or proportion: (૨) અધૂરું, ઊષ્ણુ'; wanting, deficient, short of: (૩) (શ્રી.) એછપ, ઊણપ, તંગી; a deficiency, a shortage, scarcity. કમીન, (વિ.) હલકટ સ્વસાવતું, નીચ; mean, low.
મીના, (સ્રી.) ઓછપ, તંગી, ખે; deficiency, scarcity, shortage, want: કસીનુ', (વિ.)કમીત, પામર, ક ંગાળ, malignant, mean, low, wretched. કમુરત, (ન.) અશુપ્ત સમયના ગાળા કે મુહૂત; an inauspicious period of time or hour: કમુરતાં, (ન. બ. વ.) અમ મુહૂતના દિવસે અર્થાત્ સૂનું ધનુ અને મીન રાશિનું સંક્રમણ (૧૫મી ડિસેમ્બરથી ૧૪મી જાન્યુઆરી અને ૧૫મી માર્ચથી ૧૪મી એપ્રિલ); inauspicious days i.e. the two months during which the sun transits through the Sagittarius i.e. the ninth house of the zodiac (Dec. 15th to Jan. 14th) and through the Pisces, the twelfth house of the zodiac (March 15th to April l4th):(૨)આ બે માસમાં લગ્નાદિ શુભ કાર્યો થતાં નથી; auspicious ceremonies like marriage, etc. are not performed during thesetwomonths. કમોત, (ન.) અસ્વાભાવિક કે આકસ્મિક મરણ; unnatural or accidental death:
કમોતિયું, (વિ.) કમાતે મરેલુ ; having died unnaturally or accidentally: (૨) કમાતે મરે એવું; likely to die