________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમજાત
૧૨૮
કમળ
કમજાત, (વિ) અનૌરસ, વ્યભિચારથી જન્મેલું; illegitimate, born of adultery: (૨) નીચ કુળ અથવા જાતનું of low family or caste. (૩) હલકટ; mean, ignoble. કમર, (વિ) અશક્ત, નબળું; feeble, infirm, weak: કમજોરી, (સ્ત્રી) weakness, lack of strength, feebleness, infirmity. કમઠ, (મું) કાચ; a tortoise: (૨) વાંસ, વાંસડા; bamboo, a bamboo stick: (૩) વાંસની ચીપ, ખપાટ; a chip of bamboo. કમઠાણ, (ન) મેટે રસાલે, પરિવાર કે તંત્ર; a big retinue, family or establishment: (૨) અવ્યવસ્થિત સરસામાન; disarranged household articles or pieces of furniture; (૩) ઢંગધડા વિનાનું મોટું તંત્ર; a haphazard or mismanaged big establishment: (૪) બિનજરૂરી ધમાલ;
useless commotion. કમઠાયો, (પુ.) અનુભવી બાહેશ મિસ્ત્રી; an experienced, expert builder or mason: () Rieul; an architect, sculptor. કમઠાળ, (સ્ત્રી) ફાડેલા લાકડાને ટુકડે;
a splint or splinter of wood. કમતર, (વિ.) વધારે ઓછું; less: (૨). ઊરતું; lower: કમતરીન, (વિ) સૌથી
છું કે ઊતરતું; least, lowest. કમતાકાત, (વિ.) અશક્ત, નબળું; weak, feeble, infirm: (૨) (સ્ત્રી.) અશક્તિ, કમજોરી; weakness, infirmity. કમતી, (વિ) જુઓ કમ. કમન, (ન) અનિચ્છા; unwillingness: (૨) અભાવ, અપ્રીતિ; aversion, dislike, repulsion. કમનસીબ, (વિ.) દુર્ભાગી; unfortunate: (૨) દુઃખી; miserable: કમનસીબી,
(સ્ત્રી) દુર્ભાગ્ય, દુઃખ; misfortune, misery. કમનીય, (વિ) મોહક દેખાવવાળું; of a pleasant look: (૨) મેળવવાની કે ચાહવાની ઈચ્છા થાય એવું; desirable, lovable. (૩) સુંદર, મેહક; beautiful, fascinating, attractive. કમબખત, કમબખ્ત, (વિ.) દુર્ભાગી, કમનસીબ; unfortunate: (૨) દુઃખી; miserable: (૩) બદમાશ, પાજી; knavish, roguish: કમબખતી, કમબખ્તી ,(સ્ત્રી) દુર્ભાગ્ય; misfortunes (૨) દુઃખ; misery: (૩) બદમાશી, પાછપણું; knavery, roguery, dishonesty. કમર, (સ્ત્રી) કેડ, કડ; the waist:-પટો, -પટ્ટો, અંધ, (૫) કેડ ફરતો બાંધવાને પટ્ટો; a girdle, a waist band. કમલ, (ન) એક પ્રકારનો ફૂલછોડ; the lotus flower plant: (૧) એનું ફૂલ; the lotus flower: (૩) ગર્ભાશયનું મુખ; the mouth of the womb: -જા, (સ્ત્રી) દેવી લક્ષ્મી; Lakshmi, the goddess of wealth: કમલાકર, (પુ.) જેમાં કમળ ઊગતાં હોય એવું તળાવ કે સરોવર; a pond or lake in which lotus-plants grow: (૨) કમળાને સમૂહ; a collection of lotus-plants or flowers: કમલાક્ષ, કમલાક્ષી,(વિ.)કમળ જેવી સુંદર આંખેવાળું; having eyes as beautiful as the lotus flower: કમલિની, (સ્ત્રી) $nal 013; the lotus plant: (?) કમળથી આચ્છાદિત તળાવ કે સરોવર; a pond or lake covered with lotus-flowers. કમળ, (ન) જુએ કમલ. -કાકડી, (સ્ત્રી) કમળનું બીજ; a lotus-seed: -, (સ્ત્રી) કમળનાં ફૂલો ચડાવીને કરેલી પૂજ; a worship by offering lotus
For Private and Personal Use Only