________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માષ
અજગર
) અડદે
dirty and disgusting: (3) (4.) અધોરપથી બા; a medicant following the cult of black arts. અઘોષ, (વિ.) અવાજરહિત, શાંત; soundless, quiet(૨) (વ્યા.) (વ્યંજનનું) aid 822112914 ; (gr.) (of consonants) soft, having soft pronunciation. અચન, (પુ.) () એક પ્રકારને લાંબે ડગલે; a kind of long coat or robe. અચકાવુ (અચ), (અ. ક્રિ) એકાએક અટકવું, ખમચાવું; to stop abruptly or suddenly, to hesitate. અચકો મચકો, (પુ.) (સ્ત્રીઓને) લટકે, લહેકો; a woman's graceful gesticulation: –કારેલી, છોકરીઓ માટેની
એક રમત; a game for girls. અચર, (વિ) સ્થિર, સ્થાવર; stable, immovable. અચલા(-ળા), (સ્ત્રી) પૃથ્વી; the earth. અચળ(-લ), (વિ) સ્થિર, &; stable, immovable, firm: (૨) અવિકારી; unchangeable: (૩) (પુ) પર્વત; a
mountain. અચંબે, (૫) આશ્ચર્ય, નવાઈ; a surprise, an astonishment. અચાનક, (અ.) ઓચિતું, એકાએક suddenly, accidentally. અચાર,(ન.) અથાણું; pickles, condiment. અચિતુ-ટ્યુ,અચિંતિત),(વિ)અણધાર્યું, Biblicos; unexpected, 'sudden. અચિંત્ય, (વિ) અકથ્ય, ચિતવી ન શકાય Big; unimaginable, inconceivable. અચંબકીય, (વિ.) (૫. વિ.) ચુંબકત્વના ગુણરહિત; non-magnetic. અચૂક (વિ) નિષ્ફળ ન જાય એવું, સટ; unfailing, sure: (૨) (અ) સચોટ
na; unfailingly, surely. અચેતન (અત), (વિ) જડ,ચેતનરહિત; inanimate, lifeless: (૨) બેભાન; unconscious.
અચિ૭ન, (વિ) અખંડ, આખું; unbroken, intact, whole. અછું, (વિ.) સારું; good, fine. અ ચ્છર, (
17; one half of a seer: અચ્છેરિયું, (ન.) અર્ધાશેરનું માપિયું અથવા વજન; standard measure or weight for half a seer. અચ્ચત, (પુ.) શ્રી વિષ્ણુ ભગવાન; Lord
Vishnu. (૨) (વિ) સ્થિર, સ્થાનભ્રષ્ટ ન થાય એવું; stable, immovable. અછડતુ (અછર), (વિ.) ઉપરાટિયું, tisz'; superficial, shallow: (?) છલકાતું; overflowing. અછત, (સ્ત્રી.) તંગી, તાણ; scarcity, shortage, want. અછતું, (વિ) ગુપ્ત; secret, hidden (૨) અસ્તિત્વરહિત; non-existent. અછબડા, (પુ. બ. વ.) ચામડીને એક રેગ; a kind of skin disease, chicken-pox. અછીપ, (વિ.) તૃપ્ત ન થાય એવું; unsatiable. અછૂત, (વિ.) અસ્પૃશ્ય; untouchable. અછો અછો કરવું, અછાં વાનાં કરવા, (લો) ખૂબ લાડ લડાવવાં; to fondle very much. (૨) ઉમળકાથી સત્કાર કરે; to welcome warmly. અછોડે, (પુ.) સેનાની અથવા રૂપાની સાંકળી; a chain of gold or silver. અજ, (વિ) અજન્મા, અનાદિ; unborn, without beginning: (૨) (પુ.) બકરે; a goat: (3) -4841; Lord Brahma: (૪) કામદેવ; cupid: (૫) ચંદ્ર; the moon (૬) દશરથના પિતા અર્થાત શ્રીરામચંદ્રજીના દાદાનું નામ; name of Dashrath's father i.e. Lord Ramchandra's grandfather. અજગર, (મું) માણસને ગળી જાય એવો મ radide HIZI H14; a python, a very big non-poisonous serpent.
For Private and Personal Use Only