________________
Shri Mahavir Jain Aradhana Kendra
અગાઉ
www.kobatirth.org
(૨) ભેામિયા; a guide: (૩) નેતા; a leader.
અગાઉ, (અ.) પહેલાં, પૂર્વે'; previously, before (some time).
અગાડી, (અ.) આગળ; in the front of, forward.
અગાધ, (વિ.) અતિ ઊંડુ; unfathomable, very deep.
અગાશી (–સી), (સ્રી.) મકાનના મથાળાની ખુલ્લી છે।બંધ જગા; a terrace. અગિયાર, (વિ.) ૧૦-૧, દસ અને એક, ૧૧; eleven, 11.
અગિયારી, (સ્રી.) પારસી લોકોનું અગ્નિમંદિર, આતરાખÌરામ; a fire-temple of the Parsee Community. અગોચર, (વિ.) અગમ્ય, અશ્ય, ગૂઢ; imperceptible,invisible, mysterious. અગોપ, (વિ.) અલાપ, અશ્ય; invisible; vanished.
અગ્નિ, (પુ.) આગ, દેવતા; fireઃ (૨) અગ્નિદેવ; the god of fire: –કોણ, (પુ.) પૂ અને દક્ષિણ વચ્ચેને ખૂણા; southeast quarter: -ૐ'ડ, (પુ.) યજ્ઞની વેદી; an alter: -દાહ, (પુ.) રામને ખાળવાની ક્રિયા; the cremation ceremony: -પરીક્ષા, (સ્ત્રી.)આકરી કસોટી; a severe test: -માંદ્ય, (૧.) પાચનક્રિયાની મંદતા; indigestion: -સસ્કાર, (પુ.) રાખને ખાળવાની ક્રિયા; the cremation ceremony. અથ, (વિ.) સૌથી આગળનુ, મુખ્ય, પહેલું; foremost, chief, first, forerunning: (૨) (ન.) ટોચ, અણી; a pinnacle, the topmost point. અગ્રગણ્ય, (વિ.) સૌથી આગળતું, મુખ્ય; foremost, chief.
અગ્રણી, (પુ.) આગેવાન, નેતા; a leader. અગ્રલેખ, (પુ.) વર્તમાનપત્રના મુખ્ય લેખ; an editorial or leading article of a newspaper.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધેરી
અથિમ, (વિ.) સૌથી આગળનું, મુખ્ય; foremost, chief: (૨) (પુ.) મેટા ભાઈ; an elder brother.
અગ્રેસર (અગ્રસર), (વિ.) સૌથી આગળનું, મુખ્ય; foremost, chief, vanguard: (૨) (પુ.) અગેવાન, નેતા; a leader. અઘ, (ત.) પાપ; a sin, an immoral or wicked act. અઘટિત, (અઘટતુ), (વિ.) અણછાજતું, અયેાગ્ય; not befitting, improper. અધરણી, (સ્રી.) સ્ત્રીને પ્રથમ વાર ગભ રહેવા તે; a woman's first pregnancy: (૨) એની ક્રિયા, સીમંત; ceremony performed on that occasion. અઘરું, (વિ.) જટિલ, મુશ્કેલ; very hard to tackle, difficult. અઘવું, (અ. ક્રિ.) મળવસર્જન કરવું; to discharge excrement: (૨) (લા.) મળજબરીથી આપવુ'; to give forcibly. અઘાટ, (વિ.) અપાર, અનંત; unlimited, unending: (૨) સ` અથવા કુલ હક્ક સાથેનું (દસ્તાવેજ); with sole rights, unrestricted (document): (૩) (પુ.) શિલાલેખ an inscription: (૪) ઇનામી જમીન, દેવસ્થાનને અપાયેલ જમીન; gifted land, land gifted to a religious institution: (૫) ઓવારા; a platform for bathing or washing on a river or a lake. અઘાટિયું, (વિ.) અધાટ આપવામાં આવેલું; given with full rights or as a gift (૨) નિમકહરામ; unfaithful, treacherous. અઘાડે (અધેડા), (પુ.) ઔષધ તરીકે વપરાતી એક વનસ્પતિ; a kind of herb. અઘોર, (વિ.) અતિ ભચંકર; extremely dreadful or terrible: -વિધા, (સ્રી.) મેલી વિદ્યા; black arts. અઘોરી, (વિ.) એદી; dull, sluggard, inactive: (૨) ગંદુ અને ધૃણાત્મક,
For Private and Personal Use Only