________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચય
જૈન સંપ્રદાયમાં પ્રતિક્રમણુવિધિ નામની એક પ્રક્રિયા છે. પોતાના ચાલુ નિત્ય | જીવનમાં થતા દેશોની આલોચના કરવી અને એવા દે ફરી ફરીને ન થાય એ માટે | મનને આગ્રહ કેળવે અને જેને અવિનય કે અપરાધ થયો હોય તે સર્વની મનથી ક્ષમા માંગવી, એ આ પ્રતિક્રમણુવિધિને આશય છે. આ પ્રતિક્રમણ સવારે તેમ જ સાંજે પણ કરવામાં આવે છે. દર પખવાડીએ અને ચાતુર્માસે આ પ્રતિકમણ જરા વિસ્તારથી અને
For Private And Personal Use Only