________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ET
દર વર્ષે એક દિવસ કે જેને સંવત્સરી પર્વ કહેવામાં આવે છે ત્યારે ઘણા વિસ્તારથી કરવામાં આવે છે. ચાલુ પ્રતિક્રમણ ન કરતા હોય તેવા જૈને પણ આ સામુદાયિક સાંવત્સરિક પ્રતિકમણુમાં તે જરુર સામેલ થાય છે. પ્રસ્તુત પ્રતિક્રમણમાં એક અતિચાર વિધિ આવે છે અને તેમાં ચાલુ જીવનમાં થતાં જુદી જુદી કક્ષાનાં નાનાં મોટાં પાપોની ગણના કરવામાં આવે છે અને એ પ્રત્યેક ગણનાને છેડે મિચ્છામિ દુક-fમયા મે ટુકતમુમારું પાપ મિથ્યા થાઓ-એમ બેલવામાં આવે છે. આજના જૈન વિદ્યાગૃહમાં રહેતા એક વિદ્યાર્થીના જીવનને અનુલક્ષીને ઉપર જણાવેલ અતિચારવિધિની નકલ રૂપે દરેક સત્રના અંતે વિદ્યાથીએ કહેવા ચોગ્ય અતિચારની શ્રી ચીનુભાઈએ રચના કરી છે. જેને El મર્મ સામાન્યતઃ સી જૈન અને ખાસ કરીને વેતાંબર મૂર્તિપૂજક વિભાગના જૈને વધારે
For Private And Personal Use Only