________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮ ]
કાળી ભેદ-વિભાગ થયા હોય તે, જેમ કે
આજ, કાલ, મહિને, વર્ષ, યુગ વગેરે. કીતનભક્તિઃ પિતાના ઈષ્ટદેવના મહિમાનું શ્રદ્ધા
ભક્તિપૂર્વક ગાન કરવું તે. કુટિચક વૃદ્ધાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કરી પિતાના
ઘરના એક ભાગમાં કે ગામ બહાર સ્થિતિ કરનારો સંન્યાસી. આ સંન્યાસમાં શિખાસૂત્રને ત્યાગ કરવામાં આવતો નથી. માત્ર ભગવાં લૂગડાં ધારણ કરવામાં આવે છે. તે
ત્રણ દંડ રાખે છે. કૂટસ્થઃ સ્કૂલ અને સૂક્ષ્મ દેહના અધિષ્ઠાનરૂપ નિર્વિકાર ચૈતન્ય પ્રત્યગાત્મા સાક્ષી કટ=મિથ્યા સ્કૂલ–સૂક્ષ્મ શરીરમાં જે નિવિકારરૂપે રહેલું ચતન્ય; અથવા કૂટનીની એરણ. અનેક પ્રકારના સેનાચાંદીના ઘાટ આ એરણ ઉપર ઘડાય છે, છતાં તે પોતે નિર્વિકાર રૂપથી રહે છે. તેમાં અનેક પ્રકારનાં માયાકૃત સ્કૂલ-સૂક્ષમ દશ્ય આ ફૂટ-નિવિકાર ચૈતન્ય આત્માનાં અધિછાતૃત્વ ઉપર પ્રતીત થાય છે, છતાં પતે નમળનિર્વિકાર રૂપથી અચળ રહે છે, માટે આત્મા
ફૂટસ્થ છે.
For Private and Personal Use Only