________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ] વાય છે, જેમ કે ઘટના વિષયમાં માટી ઘડાનું
ઉપાદાનકારણ છે. કારણબ્રહ્મ: માયાવિશિષ્ટ ચેતન, ઈશ્વર. “ ઘર
ચતઃ”એ સૂત્ર પ્રમાણે જગતના જન્માદિ જેનાથી
થાય છે તે, અજ્ઞાત બ્રહ્મ. કારણુશરીરઃ સ્કૂલ-સૂક્ષ્મ શરીરેના કારણરૂપ જે
અવિદ્યા છે તે.. કાર્યઅવિદ્યા: ૧. અનિત્યમાં નિત્ય બુદ્ધિ (જેમ
કે અનિત્ય બ્રહ્મલોકાદિને નિત્ય માનવા). ૨. અશુચિમાં શુચિ બુદ્ધિ (જેમ કે–દેહાદિ અપવિત્રમાં પવિત્રપણું માનવું). ૩. દુઃખ અને તેનાં સાધનામાં સુખપણાની બુદ્ધિ (જેમ કે સ્ત્રી, પુત્ર, માળા, ચંદન વગેરેમાં સુખબુદ્ધિ રાખવી). ૪. અનાત્મામાં આત્મબુદ્ધિ (જેમ કે
દેહાદિ અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી. કાર્યબ્રહ્મ: માયાકૃત કાર્ય વિશિષ્ટ ચેતન. કાલઃ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો જેનાથી વ્યવ
હાર થાય છે તે. કાલપરિછેદઃ “પ્રભાવ-પ્રદર્વસમાંવરિયોજિત્વ
વર્જિરિ છેવત્વમ' પ્રાગભાવ અને પ્રવાભાવનું પ્રતિયોગીપણું એ જ કાલપરિચ્છેદ છે.
For Private and Personal Use Only