SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir t૧૦૦ ] વદવ્યાઘાતઃ (ન્યાય) બેલવામાં જ દોષ આવે તે; જેમ કે મારા મુખમાં જીભ નથી. જીભ ન હોય તે “મારા મુખમાં જીભ નથી” આ વચન પણ બોલી શકાય નહિ. એટલે બોલતાં જ વિરોધ આવે છે. તે વદવ્યાઘાતદોષ છે, વર્ણઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વણે છે. વસ્તુ સત્, ચિત્ આનંદસ્વરૂપ બ્રહ્મ, શુદ્ધ ચેતન, આત્મા. વસ્તુપચ્છેિદઃ પદાર્થને અન્ય વસ્તુ વડે વિભાગ. વંદન ભક્તિ પોતાના ઇષ્ટદેવને પ્રેમપૂર્વક દીન ભાવથી નમસ્કાર કરવા તે. વંદ : વેદાન્ત, ગુરુ અને ઈશ્વર. વાક્ય આકાંક્ષા, ગ્યતા અને આસક્તિ, એ ત્રણવાળે જે પદોને સમૂહ તે વાય. વાક્યના પ્રકાર બે છે : ૧ લૌકિક-આપ્તપુરુષે કહેલું, ૨ વૈદિક–સર્વજ્ઞ ઈશ્વરે કહેલું અથવા ૧ અવાતર વાક્ય-“ઈશ્વર છે” એમ પક્ષ જ્ઞાન કરાવે, ૨ મહાવાક્ય-“ તમતિ એમ અપક્ષ જ્ઞાન કરાવે. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy