SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૯ ] લિંગશરીરઃ જીવનાં ત્રણ શરીરમાંનું એક પંચ પ્રાણ, પંચજ્ઞાનેન્દ્રિય, પંચકર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સર્વ મળી લિગશરીર કહેવાય છે–સૂક્ષ્મ શરીર, લેશાવિદ્યા : ૧ પ્રારબ્બકાર્યને સંપાદન કરવામાં કુશળ એવી એક પ્રકારની અવસ્થા તે લેશાવિદ્યા. ૨ ધોઈ નાખેલા લસણના વાસણમાં - પાછળ રહેલી લસણની વાસની પેઠે રહેલે અવિદ્યાને સંસ્કાર તે લેશાવિદ્યા. ૩ પ્રારબ્ધ એવા વર્તમાન દેહાદિ સમાપ્ત થતાં સુધી ચાલ્યા કરે, એમ થવાના હેતુરૂપ વિક્ષેપશક્તિને જે અંશ તે લેશવિદ્યા. લોક : પ્રાણીઓને કર્મનું અને જ્ઞાનનું ફળ ભોગ વવાનું જે સ્થાન તે લેક. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લેક છે. વળી ૧ ભૂ; ૨ ભુવ, ૩ સ્વરુ, ૪ મહર્લોક, ૫ જનક, ૬ તપલેક અને ૭ સત્યલેક એમ સાતલોક છે. લેકવણું લેકમાં કીર્તિ મેળવવાની ઇચ્છા-તૃષ્ણા. લાભ : પિતાના માનેલા પદાર્થોનો ત્યાગ સહન થ તે. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy