________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર.
૨૭ રીંગણીનું મુળ, કમળ કદ, લીમડાની સળી, એ સર્વનો ઊકાળે લીધે હેય તે જીર્ણજવર, અરૂચી, શ્વાસકાસ, સોજો, અજીરણ, એ રેગ દુર થાય છે, ગળ, પીપરી મુળ, પીપર, હરડે, લવીંગ, લીમડાની અંતરછાલ, ધોળસુખડ, સુંઠ, કડુ, કરીયાતુ, એ સર્વનુ ચૂર્ણ સર્વ જ્વરેને નાશ કરે છે. આમળા, શીધાલેણ, ચીત્રક, હરડે, પીપર, એનું ચુર્ણ કરી, ઊના પાણીમાં આપવું જેથી સર્વ પ્રકારનાવર જસે. ગાયનું દુધ તોલા ૪ પાણી તેલા ૧૫, પીપર નંગ ૩ એક કલના વાસણમાં ઊકાળી, પાણું અવટાઈ જાય એટલે તે માંહેની પીપર પ્રથમ ચાવવી, પછી ઊપર દૂધ પીવું તેઉપર ભાતનું પથ્થ સુવર્ણમાલીની વસંત, અથવા “લઘુમલીની વસંત,” અથવા મંડર અનુપાનની ભેજના કરી આપ, રજનો એકાંતરે, તરી, ચોથી તાવ એનાં કારણો જેને તાવ તરતજ ગયેલ તેણે કુપગ્ય પદાર્થો એટલે દુધ, માછલાં, વગેરે ભારે અનાજ, ખાટું, તીખુ, ખાધાથી અલ્પદોષ ઉત્પન્ન થઈ તે સાત ધાતુઓમાંથી કેઈપણ ધાતુમાં વ્યાપી તરેહ તરેહના વશમ જ્વરને ઉત્પન્ન કરે છે. ખાટા વગેરે પદાર્થનું ભક્ષણ કરવાથી પીત વગેરે દોષ કોપાયમાન થઈ પહેલાથી પણ વશમાદી જવર ઉત્પન્ન થાય છે,
રાજના જ્વર ઉપર-અરડ, કડવુ પડવળ, ત્રિફળા, કાળી ઘરાખ, ગરમાળાનો ગોળ, લીમડાની સળી, એનો ઉકાળે મધ તથા સાકર નાંખી પાવે. કાળી દરાખ, કડુ પડવળ, લીમડાની સળી, નાગરમોથ, ઈદ્રજવ, ત્રિફલા, ગળે, એ સરવને ઉકાળો આપ,
એકાંતરા તથા તરીયા જ્વરનાં વિશેષ કારણે-અતી ધથી, કવા અતી ભયથી, અથવા ભયંકર જંગલ, મોટા અગ્નીની જ્વાળા, તથા બળતુ શરીર જેવાથી, તથા કેઇએક ખરાબ ખાવું ખાય છે તે જોવાથી, દેશાંતરને વિષે મરણ પામેલાં સગાંવહાલાંની મરણની ખબર સાંભળવાથી, તથા ભુત વગેરે સાચુ માનનારાઓને તેના વળગાડના વેહમથી પણ વર આવે છે.
તેઉપર ઊપાય–રતાં જળી, પીપર, સુંઠ, વાળે, નાગરમોથ, ધાણા, એ સર્વનો ઉકાળો મધ તથા સાકર નાખી લેવો.
ચેથીયા તાવમાં વિશેષ કારણે-નર સાંરવપનાં મરણ પામેલા માણસેના વાળવી ખાયેલાં માથાં જેવાથી, મોટી લઢાઈ શુળી અથવા ફશીયે ચઢાવેલાને જેવાથી, તથા ઘણું ભયંકર કમ જોવાથી પણ વીશમ જવર થાય છે.
ચોથીયા તાવ ઊપર–જુનું ધી, અને હીંગ એ ભેગાં કરી, જવર આવે
For Private and Personal Use Only