________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર.
૨૩ કફજવનું કારણ–મસ્ટાન્ન ઉપર તરતજ પાણી પીવું. તેલ ઘીમાં તળેલા પદાર્થ તથા દહીં, દધ ભક્ષણ, અને વારંવાર સાન, તથા દિવસે નીદ્રા તેમજ નીત્ય નવું પાણી પીધામાં આવે ઇત્યાદી વડે કફજ્વર થાય છે.
કફ જવરનુંલક્ષણ–શરીર ભારે, ખાલી હુબો, મોટું ગળ છ૮, સલેખમ ઉદ્ધસ, આળસ, અંગ તાદ્ધ, મલ, મુત્ર, નેત્ર, ઘેળાં, સ્વાસ, સ્વરભંગ, હેડકી, શબ્દ ભારે અંગ ઉપર ક્ષતો, નાકમાંથી પાણી વહેવું માથું દુખવું, નીદ્રાને વધારે, રસવાહિની નાડીનો ધ વે, રેમાંચ, પેટ કઠણ થવું, પેશા બને વધારો, આંખમાં ઘેન, એવાં લક્ષણે કફવરથી થાય છે.
કફ જવર ઊપર પાચન-બીજેરાનું મુળ, હરડે, સુંઠ, પીંપળમુળ એના ચુરણમાં જવખાર નાંખી કફ જવર આવેલા દિવસથી બાર દિવસ પછી આપવું, અને ત્યાર પછી ઉકાળે આપ, સુંઠ, અડુરો, નાગરમેથ એને ઉકાળે આપ, ભારંગમુળ, દેવદાર, પુશકરમુળ, પીપર, ગળે, અર, સુંઠ, સાથે એનો ઉકાળે આપ પડવળ, ત્રીફલા, કડ કરે, અરસે, ગળે એને ઉકાળો મધ નાંખી આપ, કાકડસગી, કાયફલ, પીપર, કમળને કંદ એનું ચૂરણ મધમાં આપવું.
વાતકફજવર ઊપર-ગરમાળ, પીપરીમૂળ, નાગરમોથ, કડ, હરડે, એનો ઉકાળો આપ, એટલે વાતકફજવર, આમથુળ દુર થઈ દીપન પાચન થાય છે. રીંગણમુળ, સુંઠ, એરડાનું મુળ, ગળો એનો ઉકાળ આપો. એટલે વાત કફજ્વર, ત્રિદોષ જ્વર, શ્વાસ, કાસ, અરૂચી, પીઠનુ શૂળ એ રેગ દૂર થઈ બુદ્ધી સ્થીર રહે છે,
પીત્ત કફ જવર ઊપર–ગળે, લીંબડાની સળીઓ, કડ, નાગરમોથ, ઈજવ, સુંઠ, પડોળ, રતાં જળી, એનો ઉકાળો દે. એટલે પીત્ત કફ જવર ઉલટી, અરૂચી, લાળ પડે છે તે, બેલતરા, સોશ એ દુર થાય છે, રતાંજલી, પદ્યકાસ્ટ, ધાણું ગળે, લીંબડાની સળીઓ એનો ઉકાળો કફ પીત્ત જવરને નાશ કરી, ઉલટી, દાહ, સેશ, એઓને પણ બેસાડે છે. સર્વ જવર ઊપર પાચન-દેવદાર, ધાણા, સુંઠ, રીંગણી, ભેરીંગણ એનું ચૂર્ણ આપવું. કચેરે, સુંઠ, પીતપાપડો, દેવદાર ધમાસે, ભેરીંગણી, મોથ, કડ, કરીયાતું, એને ઉકાળ મધ, પીંપર નાંખી આપ.
કામ જવાનું કારણ-ઈલી સ્ત્રીની પ્રાપ્તી ન થાય, તે તેનો સંગ, તથા ગુણ, અને રૂપ, એ સર્વનું ધ્યાન લાગવાથી જ્વર થાય છે તે,
For Private and Personal Use Only