________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જવર.
પીત્તજવરનું કારણઘણ ખારૂ ભજન, તેલ ભક્ષણ, પાકેલું રીંગણ, સુરણ, કારેલા, કડવા પદા- તીખું, રાઈ, એટલા વાના વધારે ખાધામા આવે તે તેથી પીત્તજવર થાયે છે.
પીત્તજવરનું લક્ષણ-શરીર પીળું, સર્વ અંગને બલતરા, તરસ અલ્પ નીંદ્રા, મેં કડવુ, સુરછા, ઉલટી, કેર, બબડવુ, અતીસાર, પશી, કેશીની પેઠે થાવું, થડ પદાર્થ ઊપર ઇચ્છા, મલ, મુત્ર, નેત્ર, એ પોળ, એવી રીતે પીત્તજ્વરના લક્ષણે થાય છે.
પીત્તજવર ઊપર ઊપચાર–ગળે, હરડે, પીત્તપાપડો, એને ઉકાળે સાકર નાખી પીવે, ગરમાલાનગોળ કાળી દરાખ, પીત્તપાપડો, કડ, હરડે, નાગરબેથ એનો ઉકાળો આપવો, એકલા પીત્તપાપડાનો પણ ઉકાળો આપ, પીત્ત પાપડ, વાળ, રાતી સુખડ, ધાણા, સુંઠ એને ઉકાળે આપવો. પીત્તજવર ઊપર પાચન-ઇંદ્રિજવ, પહાડયુળ, કડ, નાગરમેથ એને ઉકાળે દસ દિવસ થયા પછી આપો ત્યાર પછી એસડ આપવું
વાત પીત્તજ્વરનું લક્ષણ-ગળુ મો સુખ પડે છે. બળતરા, મુરછા, તરસ, નદ્રાનાશ, ઉલટી, ભ્રમ, આંખની આગળ અંધેરી, શ્વાસ, અરૂચી, જીહાસ, બડબડ, રોમાંચ એવા લક્ષણે થાય છે.
વાત પીત્તજવર ઊપર ઊપચાર–પીત્તપાપડો, નાગરમોથ, ગળે, સુંઠ, કરીઆતુ, એનો ઉકાળે આપો. રીંગણી, ભોરીંગણી, ગોખરું, ગળે, સુંઠ, નાગરમોથ એને ઉકાળો આપવો, દરાખ, પીત્તપાપડો, ગરમાળાને ગોળ, કડ, નાગરમોથ, હરડેદલ એનો ઉકાળો આપવો, એટલે પીત્તજવર, મુરછા, સોજો, બલતરા, લખી, બડબડ ભ્રમ એને નાશ થાય છે. દરાખ, ગરમાલે એને ઉકાળે લીધાથી પણ પીત્તજ્વર જાય છે, તેમજ પીત્તપાપડ, નાગરમોથ, ગળે, કડ નાખી લીધે હોય તે અમૃતની પેઠે ગુણ કરે છે,
રક્તપીત્તજવર ઊપર ઉપચાર–ધમાસે અતીવીખની કળી, કરીઆતું, કડુ, અરડ, પીત્તપાપડ, કાલી દરાખ, એને ઉકાળે સાકર નાખી લીધો હોય તો તરસ, બળતરા, ચળ, રક્તપીત્તજ્વર એ નાશ પામે છે. ગળો, હરડેદલ, પીત્તપાપડે એને ઉકાળ પણ રક્તપીત્તજવરનો નાશ કરે છે. વાળ નાગરમોથ, પીત્તપાપડ, સુંઠ, રતાં જળી, ધાણા, લીંબડાની સળીઓ, પદ્યકાણ એનો ઉકાળે રક્તપીત્તજવરને નાશ કરે છે, તથા બલતર, શેષ, ઉલટી બંધ કરી જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે,
For Private and Personal Use Only