________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
વર આવતા વેત જ–પ્રારંભે શું કરવું તે મ લાઘણ કરવી, ભુખ લાગે તેજ અનાજ લેવું, પણ વાતજ્વર, ક્ષયના વિષે, તથા ભૂખાળે, ગર્ભવતી સી, દર્બળ, નાહાનું છોકરું, તરસ લાગેલું, ઊર્થ સ્વાશી, એવા માણસેએ લાંઘણ કરવી નહિ, મગ, મસૂર, ચણા, કલથી, મઠ, એવા પાંચ ધાન્યનું છેસામણ આપવું, અથવા ચોખાની રાબ આપવી, કીંવા રેખાના આટામાં ગહુને આટે નાંખી તેની રાબ અથવા એકલા ગહેના પાટાની રાબ આપવી, કેવળ પીત્તવર છતાં હલકો રેચ આપ, તથા વમન આપવું. પાચન એડો તથા ઉકાળા તથા તેમાં પાણી કેટલું નાખવું તથા સ્વરસ વગેરે પાંચ પ્રકારના ઉકાળો પ્રારંભમાં લખેલા છે ત્યાં જોઈયેજના કરવી.
જ્વર પાચન-દેવદાર, ધાણા, ભેરીંગણીનું મુળ એનો ઉકાળો ઓપ એટલે જવર પકવ થાય છે.
વાત જ્વરનું કારણ–વાલ, અડદ, તુવર, ચણા વગેરે ભારે અનાજ, ચીકણા પદાર્થ, તરબુચ, કેહ, મઠ, કંદ, ચીભડુ, શીતલ પદાર્થો, મુળા, લુખા પદાર્થો તથા ઘણું મિથુન, અને વધારે મહેનત, ઘણો ઉજાગરો, એવાં કારણોથી વાતવર ઉત્પન્ન થાય છે.
વાતજ્વરનું લક્ષણ–શરીરને કંપારે છુટ, ગળુંને હોઠ સૂકા પડવા, મળને અવરોધ, છીંક બંદ, માથું, પિટ, કેડ, આંખો અંગા એ દુખવા લાગે; નીંદ્રા આવે નહિ, જવર કેઈ વખત થોડે તથા કઈ વખત ઘણે આવે, મેટાને સ્વાદન છતાં અરૂચી થાય છે, બગાસાં આવે છે, પેટ ફુલે છે, અજીર્ણ, શ્રમ, મેહ, શુળ થાય છે, અંગ ઉપર રૂવાડા ઉભા થાય છે, આંખો ઉપર ધેન, પડી તથા સાથળે કળવા માંડે છે, કાનમાં નાદ થાય છે, સુકી ઉધરસ આવે છે. દાંત દુખે છે, ૨વા લક્ષણે થાય છે.
વાતજ્વર ઊપર પાચન-ગળ, પીપરીમૂળ, સુંઠ એને ઉકાળે સાંજ સવાર વરના સાતમે દિવસે આપવાથી જવરનું પાચન થાય છે.
વાતજવર ઉપર ઈલાજ-ગળે, સુટ, ધમાસે નાગરમોથ એનો ઉકાળો આપ વાળ, સુંઠ, પીઠવણ, કરીઆતુ, કાગમુળ, રીંગણી મુળ, રીંગણી, ગળે, ગોખરૂ, એને ઉકાળો પીધો છતાં વાતજવર તરી જાય છેગળે સુંઠ, પીપરીમૂળ, એને ઉકાળ મધ નાંખી આપવો શાલપરણી ચીકણાનાં મુળ, કાળી દરાખ, ગળે, ઉપલ સરી, સરગવાની છાલ, એનો ઉકાળે આકરા વાતજ્વરને પણ નસાડે છે,
For Private and Personal Use Only