________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાચન.
૧૪૧
કાંતભસ્મ ૧ ભાગ, ગજવેલભસ્મ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, મઠુર ૧ ભાગ, વગભસ્મ ૧ ભાગ, હીંગળેા ૧ ભાગ, હરતાળભસ્મ ૧ ભાગ, કૈાડીભસ્મ ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, પીપરનું ચુર્ણ ૨ ભાગ, એ એસડાના કાઠાસાવરીના ઊકાળામાં ખેલ કરી પછી લીંબુના રસમાં સાત દિવસ ખલ કરવા, નાગરમેાથ તથા દેવદાર એના ઊકાળામાં ત્રણ દિવસ ખલ કરવા પછી અડદ જેવડી ગાળી સાકર તથા મધ ધી એમાં આપવી, એટલે રાજયમાા, ક્ષય, પાંડુ, કમળે, મધુમેહ, મેહ, વાસુમેહ, ઊદર, કાસ, શ્વાસ, રક્તપ્રદર, ગુલ્મશુળ, ઇત્યાદી રોગ દુર થાયછે.
ચતુરમુખ રસધાર ૧ ભાગ, ગધક ૧ ભાગ, લેાહ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, સાતુ ન તાલા, સર્વ એસા ખલમાં નાંખી કુંવારના રસમાં ખલ કરવે પછી તેની ગાળી બાંધી એરંડાના પાનમાં વેટી ત્રણ દિવસ અનાજના ઢગલામાં દાટી મુકવા, પછી કાઢી સર્વ રોગાઊપર તેના ઊપયાગ કરવા. અનુપાન ત્રીલા મધ, કીવા ખીજું ઊત્તમ પ્રકારનુ ચેાજઊ, અગ્યાર પ્રકારના ક્ષય, પાંચ પ્રકારના કાસ, કાડ, પાંડુરોગ, પ્રમેહ, શુળ, સ્વાસ, મેદારેગ, મદાગ્ની, હેડકી, અમ્લપીત્ત, ત્રણ એટલાં રાગ સારા થઇ શરીરની પુસ્તી તથા પુત્રની પ્રાપ્તી થાયછે.
પ્રમેહ ગજકેસરી રસ—કાંતભસ્મ ૧ ભાગ, નાગભસ્મ ૧ ભાગ, વગભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૪ ભાગ, શીલાજીત ૫ ભાગ, તરવડાના ફુલેાનુ કેશર હું ભાગ, એ સર્વ એખઠા કરી લીંબુના રસમાં ધાઢવા અને તે માત્રા અડદ બરાબર સાફર ઘી તથા મધ એનીસાથે આપવી એટલે પ્રમેહ, અંગ મળતરા, મુત્રકૃ, અશ્મરી, સાંદ્રમેહ, લાલામેહ, પીતમેહ, ઇત્યાદી મુત્ર વીકાર અંધ થાયછે,
પળય કાળાગ્ની રસ—હીંગળામા એલા પારે। ૧ ભાગ, શુધ્ધ ગંધક ૧ ભાગ, અભ્રક રા ભાગ,ગાાંતી હુરતાળ રા ભાગ,મનશીળ ૩ ભાગ,ઢ કણ ૨ ભાગ, કળખાપરી ૬ ભાગ, નેપાળેા ૧ ભાગ, વછનાગ ૨ ભાગ, હીંગળા ૨ ભાગ, લા ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, એ સર્વ એસા આકડાના દુધમાં ખલની અંદર ધાંટવા પછી નગાડ, ચીત્રક, કાસ્ટ, લીંબુ, કારેલી, એના ઉકાળામાં જુદી જુદી એક એક ભાવના આપવી,પછી તે એશડાના લેાકેા કરી તાંબાનાં ડખામાં નાંખી કપડમઠીકરી વાળુકા યંત્રમાં મુકવુ, અને એ પહેાર આંચ આપવી થડુ થયા પછી ઝીણુ કરી તેમાં ગંધક, હરતાલ, વચનાગ તથા હીંગળા એ એક એક ભાગ નાંખી પાંચકાલના ઊકાળા વડે એ પહેાર ધાટવુ" પછી દશમુળાના ઊકાળામાં ત્રણ દીવસ ઘાટલું તેની ગાળી વાલ ખરાખર કરવી, તે વીશમજ્વર ઊપર ખારેકના ખીમાં, તથા સામાન્યે વર ઊપર આદાના રસમાં તથા બીજા જ્વરઉપર અનુપાનની રાજના કરી આપવી, બળતરા ઘણી થાયે તા, દુધભાત ખાવે. દહીભાત તથા દાશભાત ખાવે, પાનનું બીડું ખાવુ, ચંદન ચાપડવુ, કુવા તથાતળાવમાં નહાવુ
For Private and Personal Use Only